sara-ali-khan-photos-from-femina-beauty-awards-watch-here-perfect-photos-of-actress
  • Home
  • Photo Gallery
  • Pretty In Pink: સારા અલી ખાને પીંક ગાઉનમાં મચાવ્યો તરખાટ, જૂઓ Photos

Pretty In Pink: સારા અલી ખાને પીંક ગાઉનમાં મચાવ્યો તરખાટ, જૂઓ Photos

 | 9:27 am IST

મુંબઇમાં ફેમિના બ્યૂટી એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું હતુ. અહીં સારા અલી ખાન બ્યૂટીફૂલ લુકમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં સારા અલી ખાને પીંક કલરનું ગાઉન પહેર્યું હતુ જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. તો સારા અલી ખાને પહેરેલા હાઇ હિલ તેમના લૂકને એક અલગ નિખાર આપી રહ્યા હતા.

નોંધનીય છે કે સારા અલી ખાન અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની દીકરી છે અને તાજેતરમાં તે ફિલ્મ સિમ્બામાં રણવીરસિંહ સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ છલકાવી દીધી હતી. સારા અલી ખાન સોશીયલ મીડિયામાં પણ બહુ એક્ટીવ જોવા મળે છે અને અવારનવાર તેમના ફેન્સ સાથે ફોટોઝ શેર કરતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન