સારા અલી ખાને મોજમાં આવીને વગાડ્યા તલબાં, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા કે- અરે આ શું – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સારા અલી ખાને મોજમાં આવીને વગાડ્યા તલબાં, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા કે- અરે આ શું

સારા અલી ખાને મોજમાં આવીને વગાડ્યા તલબાં, વીડિયો જોઈ ફેન્સ ચોંકી ગયા કે- અરે આ શું

 | 10:25 am IST
  • Share

સારા અલી ખાન(Sara Ali Khan) બોલિવૂડની એક એવી અભિનેત્રી છે કે જે ભારે ચર્ચામાં રહે છે. તેની એક્ટિંગ સિવાય તેના અલગ અલગ અંદાજ માટે પણ તે જાણીતી છે. ત્યારે હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે અને જેમાં તેનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહે છે અને ફોટો વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં સારાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે તબલા વગાડી રહી છે અને ભારે મોજમાં જોવા મળી રહી છે. ત્યારે ફેન્સ પણ તેનો આ અંદાજ જોઈને ચોંકી ગયા છે. વીડિયો હાલમાં સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન