બોલીવુડ અભિનેત્રી સારા ખાને કરાવ્યું PUMA સાથે હોટ ફોટોશૂટ - Sandesh
  • Home
  • Photo Gallery
  • બોલીવુડ અભિનેત્રી સારા ખાને કરાવ્યું PUMA સાથે હોટ ફોટોશૂટ

બોલીવુડ અભિનેત્રી સારા ખાને કરાવ્યું PUMA સાથે હોટ ફોટોશૂટ

 | 4:18 pm IST

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ઘણી વખત પોતાની તસ્વીરોને લઈને ચર્ચાઓમાં રહે છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. તાજેતરમાં સારા અલી ખાને ફેમસ બ્રાન્ડ પુમા માટે ફોટોશૂટ કરાવ્યું હતુ.

ફોટોશૂટમાં સારા અલી ખાન હોટ અંદાજમાં નજરે પડી રહી છે. આ દરમિયાન તેણે જેગિંગની સાથે સ્પોર્ટસ બ્રા અને તેના ઉપર જેકેટ પહેર્યું છે.

સારા અલી ખાને કેટલીક તસ્વીરોમાં જેકેટ ઉતારીને પણ પોઝ આપ્યા છે, જયારે કેટલીક તસ્વીરોમાં જેકેટ પહેરીને પોઝ આપી રહી છે. તસ્વીરોમાં સારા અલી ખાનનું ગ્લેમરસ લુક જોવા મળી રહ્યું છે. સારા અલી ખાનનું આ ફોટોશૂટ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન