sara gurpal tribute to sushant singh rajput sings pavitra rishta title track
  • Home
  • Featured
  • સુશાંતની મોટી ફેન છે આ પંજાબી અભિનેત્રી અને સિંગર, હોટ તસવીરોના કારણે આવી ચર્ચામાં!

સુશાંતની મોટી ફેન છે આ પંજાબી અભિનેત્રી અને સિંગર, હોટ તસવીરોના કારણે આવી ચર્ચામાં!

 | 3:16 pm IST

પંજાબી સિંગર અને અભિનેત્રી સારા ગુરપાલ બિગ બોસ-14 નો ભાગ બનવા જઈ રહી છે. સારા એક સારી ડાન્સર અને સિંગર છે. તે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે અને અવાર નવાર ફોટો તેમજ વીડિયો શેર કરતી રહે છે. સારા સુશાંતની ખુબ મોટી ચાહક છે અને હાલમાં તેણે પવિત્ર રિશ્તાનું ટાઈટલ ટ્રેક ગાયું છે.

સારાએ આ સાથે જ લખ્યું કે, આ ટાઈટલ ટ્રેક પવિત્ર રિશ્તાનું છે. પહેલા જ એપિસોડથી હું સુશાંતની ફેન છું અને હંમેશા રહીશ. તે અમારી સાથે છે. સારા જે રીતે સુશાંતને યાદ કરીને મ્યુઝિકલ ટ્રીબ્યૂટ આપ્યું છે એ સુશાંતના ફેન્સને ઈમોશનલ કર રહ્યું છે. ત્યારે હાલમાં સારા ગુરપાલ તેના સુંદર ફોટોના કારણે ચર્ચામાં આવી છે. ત્યારે અહીં જુઓ સિંગર અને અભિનેત્રી સારા ગુરપાલના કેટલાક હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન