Photos: Sara Khan Shared Bold Pic Of her
  • Home
  • Featured
  • Photos: બિકીની પહેરીને બેડ પર ‘હૉટ’ અંદાજમાં જોવા મળી સારા ખાન

Photos: બિકીની પહેરીને બેડ પર ‘હૉટ’ અંદાજમાં જોવા મળી સારા ખાન

 | 12:25 pm IST

ટીવી અભિનેત્રી સારા ખાન પોતાના લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એકવાર ફરી સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સેક્સી ફૉટો શેર કર્યો છે. તેની આ સુંદર તસવીરને ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરમાં સારા બિકીનીમાં જોવા મળી રહી છે. તે બાથરોબ પહેરીને બેડ પર સુતેલી જોઇ શકાય છે. તેનો આ અંદાજ જોઇને ફેન્સ તેને જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે.

તસવીર શેર કરતા તેણે લખ્યું કે, ‘પર્દે મે રહને દો, પર્દા ના ઉઠાઓ. પરદા જો ઉઠ ગયા તો..’ આ બૉલ્ડ તસવીરને ફેન્સ ઘણી જ પસંદ કરી રહ્યા છે.