Sardarji Video Viral On Social Media
  • Home
  • Featured
  • Video: સેવાધર્મ તો સરદારનો જ, અબોલ પ્રાણીઓ માટે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ

Video: સેવાધર્મ તો સરદારનો જ, અબોલ પ્રાણીઓ માટે કર્યું એવું કામ કે તમે પણ બોલી ઉઠશો વાહ

 | 10:18 pm IST

સરદારજીના સેવાધર્મ તો દુનિયામાં ચોતરફ વખણાઈ છે. ભારત હોય કે અમેરિકા સરદારજી કોઈપણ સંજોગોમાં સેવા માટે હંમેશા પહેલાં નંબરે હોય છે. આવા જ એક સરદારજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં સરદારજી એક પિકઅપ વાનમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. અને જંગલમાં રહેતાં અબોલ પ્રાણીઓ જેવાં કે વાંદરા અને ગાયો માટે સફરજન છોડતાં જાય છે. સફરજન ખાવા માટે વાંદરાઓ પડાપડી કરવા લાગે છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાઇરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન