sargun mehta these photos went viral on social media
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અભિનેત્રીએ લોકોને રંગ લગાડ્યો, આખું સોશિયલ મીડિયા ગુલાબી ગુલાબી કરી નાખ્યું

PHOTOS: અભિનેત્રીએ લોકોને રંગ લગાડ્યો, આખું સોશિયલ મીડિયા ગુલાબી ગુલાબી કરી નાખ્યું

 | 12:43 pm IST

મશહુર હીરોઈન સરગુન મહેતા આ દિવસોમાં પોતાના પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. સોશિયલ મીડિયામાં તે વધારે એક્ટિવ રહેતી જોવા મળે છે. તે અવાર નવાર પોતાનાં બોલ્ડ ફોટો શેર કરતી રહેતી હોય છે અને એ જેવો જ ફોટો અપલોડ કરે કે તરત જ વાયરલ થઈ જાય છે.

આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયોમાં પોતાની કેટલીક નવી તસવીરો અપલોડ કરી છે અને જેમાં કે ગુલાબી બિકનીમાં જોવા મળી રહી છે. તો એક ફોટોમાં તેના પતિનો હાથ પકડીને ઉભી હોય એવું પણ દેખાઈ રહ્યું છે. તો જુઓ અહીં સરગુનનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન