સાસણ ગીરનાં 9 સિંહો મોબાઈલ કેમેરામાં થયા કેદ, વીડિયો વાઇરલ - Sandesh
  • Home
  • Videos
  • સાસણ ગીરનાં 9 સિંહો મોબાઈલ કેમેરામાં થયા કેદ, વીડિયો વાઇરલ

સાસણ ગીરનાં 9 સિંહો મોબાઈલ કેમેરામાં થયા કેદ, વીડિયો વાઇરલ

 | 11:42 am IST

ગીર પંથકનો વધારે એક સિંહોનો વિડિઓ થયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક સાથે 9 સિંહો મોબાઈલ કેમેરામાં થયા કેદ થયા છે. ટુરિસ્ટે પોતાના મોબાઈલ કેમરામા સિંહોના દ્રશ્યો કેદ કર્યા છે જેમા 6 માદા અને ત્રણ સિંહ બાળનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, આ વીડિયો સાસણ ગીરની અંદરનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.