શનિવારનું પંચાંગ જાણવા કરો એક ક્લિક - Sandesh
  • Home
  • Astrology
  • શનિવારનું પંચાંગ જાણવા કરો એક ક્લિક

શનિવારનું પંચાંગ જાણવા કરો એક ક્લિક

 | 6:00 pm IST

તા. ૧૩/૧/૨૦૧૮, શનિવાર
રાહુકાળ : દિવસે ક. ૦૯-૦૦ થી ૧૦-૩૦

વિંછુડો, શુક્ર મકરમાં ક. ૧૪-૪૩, ધનુર્માસ સમાપ્ત, ભોગી (દ. ભારત), લોહરી (કાશ્મીર),
વિક્રમ સંવત : ૨૦૭૪, પોષ વદ બારસ, બુધ-શનિની યુતિ

દિવસનાં ચોઘડિયાં : ૧. કાળ, ૨. શુભ, ૩. રોગ, ૪. ઉદ્વેગ, ૫. ચલ, ૬. લાભ, ૭. અમૃત, ૮. કાળ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. ઉદ્વેગ, ૩. શુભ, ૪. અમૃત, ૫. ચલ, ૬. રોગ, ૭. કાળ, ૮. લાભ.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૨૪ ૮-૧૨ ૧૮-૧૩

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૩-પોષ.
પારસી માસ : અમરદાદ.
રોજ : ૩૦-અનેરાન.
મુસ્લિમ માસ : રબી ઉલ આખર.
રોજ : ૨૫.
દૈનિક તિથિ : વદ બારસ ક. ૨૩-૫૩ સુધી.
ચંદ્ર નક્ષત્ર : અનુરાધા ક. ૧૦-૧૪ સુધી પછી જ્યેષ્ઠા.
ચંદ્ર રાશિ : વૃશ્ચિક (આખો દિવસ).
જન્મ નામાક્ષર : વૃશ્ચિક (ન.ય.).
કરણ : કૌલવ/તૈતિલ/ગર.
યોગ : વૃદ્ધિ ક. ૩૧-૦૩ સુધી (રવિવારે સવારે ક. ૭-૦૩ સુધી).

વિશેષ પર્વ : વિંછુડો. * શુક્રનો મકર રાશિમાં પ્રવેશ ક. ૧૪-૪૩. * જ્યેષ્ઠા નક્ષત્ર શાંતિપૂજા માટે ક. ૧૦-૧૪ પછી અનુકૂળ સમય. * ધનુર્માસ સમાપ્ત. * ભોગી (દ. ભારત). * લોહરી (કાશ્મીર). * બુધ-શનિની યુતિ. * ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ. * કૃષિ જ્યોતિષ : રાહુ એ કોઈ અવકાશી પદાર્થ-ગ્રહ નથી, પરંતુ ભ્રમણ કક્ષામાં મહત્વના બે બિંદુઓ રાહુ-કેતુ મનાય છે તેનો પ્રભાવ વિશેષ જણાય છે. ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ ફળઝાડની ખેતીમાં-બાગાયતમાં ક્ષણિક અવરોધ-સાધારણ કીટક ઉપદ્રવ જોવા મળે છે. મગફળી, તલ, એરંડામાં સુધારા તરફી હવામાન જણાય.