School students were seen doing dangerous stunt on a running train
  • Home
  • Featured
  • સ્કૂલ યુનિફોર્મમાં છોકરી અને છોકરો… ટ્રેનમાં લટકીને કર્યો સ્ટંટ – Video

સ્કૂલ યુનિફોર્મમાં છોકરી અને છોકરો… ટ્રેનમાં લટકીને કર્યો સ્ટંટ – Video

 | 10:35 am IST
  • Share

ઘણા લોકોને ખતરનાક કામ કરવામાં ખૂબ મજા આવે છે. આમ છતાં આજકાલ ઘણા ચોંકાવનારા સમાચારો સાંભળવા મળે છે. જ્યારે સોશિયલ મીડિયા પર એક ખતરનાક સ્ટંટ કરતો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. જેમા શાળાના બે બાળકો રૂંવાડા ઉભો કરતો સ્ટંટ કરતા જોઇને તમને પણ ગુસ્સો આવી જશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરો અને છોકરી સ્કૂલ યુનિફોર્મ પહેરીને ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સ્કૂલના બે વિદ્યાર્થીઓ ચાલતી ટ્રેનની સાથે ખતરનાક સ્ટંટ કરતા જોઈ શકાય છે. એક માહિતી અનુસાર આ ઘટના ચેન્નાઈના કાવરાપેટ્ટાઈ રેલવે સ્ટેશનની છે. જ્યાં આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો