the scientific method of pujan semi tree
  • Home
  • Videos
  • Featured Videos
  • મા લક્ષ્મીની કૃપા મેળવવા શમી વૃક્ષનું આ રીતે કરો પૂજન, જુઓ Video

મા લક્ષ્મીની કૃપા મેળવવા શમી વૃક્ષનું આ રીતે કરો પૂજન, જુઓ Video

 | 2:25 pm IST

મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ભક્તો નીતનવા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ શું આપ જાણો છો કે શમી વૃક્ષનું પુજન કરતા પણ આપ લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકો છો. આખરે શા માટે શમીના વૃક્ષના પૂજનથી લક્ષ્મીજી થાય છે પ્રસન્ન અને શું છે શમી વૃક્ષના પુજનની શાસ્ત્રોક્ત રીત. જણાવશે શાસ્ત્રી વિનોદભાઇ પંડ્યા.