વૈજ્ઞાનિકોએ શોધી કાઢી મોનાલિસા, જાણો કોની, કોના માટે - Sandesh
NIFTY 10,762.40 -9.65  |  SENSEX 35,527.31 +-20.02  |  USD 68.1900 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૈજ્ઞાનિકોએ શોધી કાઢી મોનાલિસા, જાણો કોની, કોના માટે

વૈજ્ઞાનિકોએ શોધી કાઢી મોનાલિસા, જાણો કોની, કોના માટે

 | 4:12 pm IST


વૈજ્ઞાનિકોએ કેનેડામાં ડાયનોસોરના અવેશેષો શોધી કાઢ્યા છે. આ અવશેષોને તેમણે ડાયનોસોરની મોનાલિસા નામ આપ્યું છે. આ અવશેષો 11 કરોડ વર્ષ જૂના હોવાનું કહેવાય છે.
ડાયનોસોરના અવશેષો બખત્યારબંધ ટેન્ક જેવા દેખાય છે. આમછતાં તેઓ હિંસક પ્રાણીઓથી બચવા માટે સંતાઈ જવાનો પ્રયાસ કરતાં હતાં. આ ડાયનાશોરની લંબાઈ 18 ફૂટ હતી અને વજન 1,300 કિલો હતું.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ડાયનોસોર નોડોસોર પરિવારના છે અને કદાવર હોવાથી અન્ય માસાહારી પશુઓ તેનો શિકાર કરતાં હતાં. પ્રથમવાર 2011માં ડોયનોસોરના અવશેષો મળી આવ્યા હતાં. ત્યારપછી પાંચ વર્ષમાં સાત હજાર કલાકના ખોદકામ પછી તેના અવશેષો મળી આવ્યા હતાં.