વિવાહની અડચણોને દૂર કરવાના જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય, Video - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિવાહની અડચણોને દૂર કરવાના જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય, Video

વિવાહની અડચણોને દૂર કરવાના જાણીલો શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 10:00 am IST
  • Share

વિવાહ જે નવજીવનની શરુઆત હોય છે જો યોગ્ય સમયે વિવાહ ન થાય અથવા તો વિવાહમાં વારંવાર અડચણ આવે તો વ્યક્તિ નિરાશ થઈ જાય છે ઉપરાંત વિવાહ થયા બાદ જો સુખી જીવન પ્રાપ્ત ન થાય તો પણ તે ઘણી જ વેદના આપે છે …

પરંતુ માતાજીનું એક એવુ કલ્યાણકારી સ્વરુપ છે જે આ બધી જ તકલીફોમાંથી રાહત આપે છે અને તે છે મંગળચંડિકા ..તો આવો મંગળવારે કયા માતાજીનાં કયા કરવા ઉપાય તે જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા…

ભજન અને કિર્તન જો સાચી શ્રદ્ધાથી કરવામાં આવે તો ઈશ્વર અચુક તમારા મનની વાત સાંભળે છે અને જે પણ મનોરથ હોય તે પૂર્ણ કરે છે ત્યારે આવો વિઘ્નેશ્વર વિનાયકના એક સુંદર ભજનથી થઈ જઈએ પ્રભુ ભક્તિમાં લીન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન