Scriptural Way of Yagnopavit according to astrology
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત અર્પણ કરવાની રીત, Video

શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત અર્પણ કરવાની રીત, Video

 | 9:41 am IST
  • Share

સત્સંગ,સેવા અને પ્રભુ સ્મરણ એ પ્રભુ પ્રાપ્તિના જ માર્ગ છે..અને આપણા મનનો સ્વભાવ છે કે તે લૌકિક બાબતો સાથે જોડાયેલુ હોય છે પરંતુ પ્રભુ સ્મરણ કે સત્સંગ સાથે જોડાયેલુ મન પ્રભુ સન્મુખ રહીને જ તેમની ભક્તિમાં લીન બને છે ત્યારે આવો આપણા મનને પ્રભુ સન્મુખ રાખવા શિવજીની આરતી થકી આ કાર્યક્રમની શરુઆત કરીએ..

યજ્ઞોપવિત જેને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે..શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે નવ તંતુ દેવતાઓ યજ્ઞોપવિતમાં હોય છે બિરાજમાન…

જેથી કોઈ પણ પૂજામાં કે વિધિ વિધાનમાં પ્રભુને યજ્ઞોપવિત અર્પણ કરવાનો મહિમા રહેલો છે.. પરંતુ યજ્ઞોપવિત યોગ્ય મંત્ર દ્વારા અર્પણ કરવુ અતિ આવશ્યક છે…તો આવો આજે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા જણાવશે શાસ્ત્રોક્ત રીતે યજ્ઞોપવિત અર્પણ કરવાની રીત..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન