મંત્ર અને નાગરવેલનાં પાનથી જગતગુરુ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાના શાસ્ત્રોક્ત ઉપાય,Video
સર્જન,પોષણ અને સંરક્ષણ આ ત્રિશક્તિનો સમન્વય ધરાવે છે મા ગાયત્રી તેમને ભજતા જાતકને બુદ્ધિમત્તાની થાય છે પ્રાપ્તિ…મહાશક્તિએ સ્વયં બ્રહ્માની તપસ્યાથી પ્રસન્ન થઇને તેમને ગાયત્રી રુપે દર્શન આપ્યા…આવા કલ્યાણકારી દેવીની આરતી કરી આવો તેમની ભક્તિમાં લીન થઇએ..
જગતગુરુ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવાના શાસ્ત્રોક્ત ઉપાય જણીશુ.શાસ્ત્રોમાં ભગવાનને ભોગ ધરાયા બાદ તાંબુલનું પાન એટલે કે નાગરવેલનાં પાન ધરાવાનો મહિમા રહેલો છે..
નાગરવેલનું પાન મનુષ્ય પોતે પણ આરોગી શકે છે અને સાથે જ તેનો ભોગ ભગવાનને પણ ધરાવી શકાય છે …પરંતુ તેના માટે એક શ્રેષ્ઠ મંત્રનો અનુષ્ઠાન અતિ આવશ્યક છે તો કયો છે તે મંત્ર અને કેવી રીતે નાગરવેલનાં પાનથી કૃષ્ણ થશે પ્રસન્ન જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન