Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:43:36 PM IST

Headlines > Education

 
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી શાળાઓમાં ત્રણસોથી વધુ શિક્ષકોની અછત
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષાની શાળાઓમાં પાંચસો ઉપરાંત શિક્ષકોની ઘટ સર્જાતા શિક્ષણને વ્યાપક અસર પડી રહી છે. સરકાર પાસે બદલી અને ભરતી અંગે કોઈ સ્પષ્ટતા ...
23/05/2013
 
 
હવે કેદીઓને પણ ઉચ્ચ શિક્ષણ મળશે
ગુજરાતની સૌથી હાઇટેક લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓ આગામી જુલાઇ માસથી ઉચ્ચસ્તરીય અભ્યાસ કરશે. કેદીઓ માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન સ્નાતક અને અનુસ્નાતકનો અભ્યાસક્રમ શરૂ ...
22/05/2013
 
 
બીકોમ, બીબીએ-બીસીએમાં ગૂંચવાડા ભરેલી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન બીકોમ તેમજ બીબીએ અને બીસીએ કોલેજોમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયાનો આજથી આરંભ થયો છે જે આગામી તા. ૬ઠ્ઠી જૂન સુધી ચાલશે. મહત્ત્વની બાબત એ છે કે, ગત વર્ષે ઓનલાઈનમાં ...
22/05/2013
 
 
બી.ઇ.ના મશીન ડિઝાઇન-૨ના પ્રશ્નપત્રમાં છબરડો, ૭ માર્ક્સનો પ્રશ્ન અધૂરો પુછાયો
સોમવારના રોજ એન્જિનિયરિંગ કોલેજોમાં બી.ઇ. મિકેનિકલ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની મશીન ડિઝાઇન-૨ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ૭૦ માર્ક્સની પરીક્ષામાં ૭ માર્ક્સનો પ્રશ્ન અધૂરી વિગતો સાથે પુછાયો હતો...
15/05/2013
 
 
■   JEE-MAINનું સમગ્ર દક્ષિણ ગુજરાતનું ૭૬ ટકા પરિણામ જાહેર  
 
■   સ્ટડી સેન્ટર નામની હાટડીઓ પર તવાઈ  
 
■   ગાંધી એન્જિ. કોલેજમાં પચાસ વર્ષથી ચાલતાં બે ડિપ્લોમા કોર્સ બંધ કરાશે  
 
■   હવે યુનિવર્સિટી કેમ્પસમાં જ જોબ પ્લેસમેન્ટ સેન્ટર  
 
■   gujcetમાં વેબસાઇટ પરથી કાઢેલી હોલ ટિકિટની પ્રિન્ટ માન્ય ગણાશે  
 
■   શિક્ષણ સમિતિમાં એક વર્ષ માટે ફરી હંગામી શાસનાધિકારી નિમાયા  
 
■   NAACની જેમ AAA ટીમ ૬૭ ગ્રાન્ટેડ કોલેજોને ગ્રેડ આપશે  
 
■   યુનિવર્સિટી પચાસ લાખ જમા કરાવવા વરિયાવ કોલેજને આદેશ  
 
■   ડીપીએસના વાલીઓની આજે ફરી મળનારી બેઠક  
 
■   જીટીયુએ એફિલિયેશન પેટે ૨૨ કરોડ રૂપિયા ઉઘરાવ્યા, ફી ૧૨ ગણી લીધી  
 
■   ૧૫૦ કોલેજોમાં આચાર્ય જ નથી..!  
 
■   ૫મીએ લેવાનારી નીટનું હિન્દી માધ્યમનું કેન્દ્ર ગુજરાતમાં ક્યાંય નહીં  
 
■   ૫મીએ લેવાનારી નીટનું હિન્દી માધ્યમનું કેન્દ્ર ગુજરાતમાં ક્યાંય નહીં  
 
■   સમિતિને માથે પડેલા ૩ કરોડના બૂટ શાળામાંથી ચોરાવા માંડયા  
 
■   મેડિકલ પ્રવેશ માટે નીટની સુપ્રીમમાં સુનાવણીનો આજે છેલ્લો દિવસ  
 
■   યુનિર્વિસટી પ્રિન્ટરના પાપે વધુ એક પરીક્ષામાં તા. ૨૭મીનાં પેપર નીકળ્યાં  
 
■   કોર્સ બહારના પ્રશ્નો પૂછાતાં બીબીએના જૂના કોર્સની એક પરીક્ષા ફરી લેવાશે  
 
■   BBA બીજા વર્ષના પેપરમાં તમામ પ્રશ્નો કોર્સ બહારના  
 
■   તગડા કમિશનનો રસ્તો બની રહેલો સ્કૂલબસનો વેપલો  
 
■   નવસારીની ગાર્ડા કોલેજને ૯૦ હજાર દંડ ફટકારાયો  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com