Oct 25,2014 02:11:10 PM IST

Headlines > 

 
5.53 કરોડમાં વેચાયું એપલ1 કોમ્પ્યુટર!
એપલ1 નામના કોમ્પ્યૂટર્સ માટે ન્યૂયોર્કમાં થયેલી હરાજીમાં 9,05,000 ડોલર એટલે ( ભારતીય રકમ પ્રમાણે 5.53 કરોડ) રૂપિયાની બોલી લગાવવામાં આવી છે.
25/10/2014
 
 
100 મીટર ઊંડી ખાઈમાં ખાબકી બસ, 14 જિંગદીઓ મોતને ભેટી
મધ્ય નેપાળમાં કમકમાટી ભરી એક ઘટના ઘટી હતી. નેપાળમાં મુસાફરો ભરેલી એક બસ ખાઇમાં ખાબકી હતી જેમાં ત્રણ વિદેશીઓ સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યા હતા.
24/10/2014
 
 
વર્ષો પછી અમેરિકાના વિદેશ વિભાગમાં ઘટી આવી ઘટના
અમેરિકાના વિદેશ વિભાગમાં આ વખતે પહેલીવાર દીવાળી ઉજવી હતી. વૈદીક મંત્રોના ઉચ્ચારણ સાથે વિદેશ મંત્રી જોન કેરીએ પારંપરિક દિપ પ્રગટાવ્યો હતો.
24/10/2014
 
 
જાણી લો, આ યુનિવર્સિટીઓ બહાર પાડે છે અબજોપતિઓ!
શું તમે જાણો છો કે, દુનિયાભારમાં સૌથી વધારે અબજોપતિ અમેરિકાની યૂનિવર્સિટીમાં ભણનારા બને છે. વેલ્થ એક્સ અને યુબીએસના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ભારતની મુંબઇ યુનિવર્સિટીએ ટોપ-10 યુનિવર્સિટીમાં જગ્યા લીધી છે.
24/10/2014
 
 
■   પાક-ચીનના મુદ્દાઓને વાતચીતથી જ ઉકેલવા માંગે છે ભારત  
 
■   ક્રૂરતા ઉપરાંત ISIS સંગઠન આ બાબતમાં પણ થઇ ગયું દુનિયામાં પ્રસિદ્ધ  
 
■   રાજકોટમાં નજીવા કારણસર લડી પડ્યા બે જૂથઃ પાંચ વ્યક્તિ ઘાયલ  
 
■   અદ્યત્તન પ્રોસેસર સાથે LG લોન્ચ કરશે G3 સ્કીન સ્માર્ટફોન  
 
■   ...અને એક પાનવાળાને ફટકારવામાં આવ્યું રૂા.132 કરોડનું લાઇટ બિલ!  
 
■   આજે નવવર્ષ,મોં મીઠું કરવા બનાવો 'સુખડી'  
 
■   Review:'હેપી ન્યૂયર' જોવી કે નહિં જાણો એક ક્લિક પર  
 
■   મહારાષ્ટ્રના CMની રેસમાંથી ગડકરી બહાર, શું ફડણવીસ એક માત્ર વિકલ્પ?  
 
■   નવા વર્ષે નિફ્ટીનો ટાર્ગેટ ૧૦૪૭૨  
 
■   રોકડામાં ઝમક સાથે સંવત ૨૦૭૧નો શુભારંભ  
 
■   અમેરિકન રૂ પાકના અંદાજ ઘટવા છતાં ડિસેમ્બર વાયદો ઘટયો  
 
■   સંવત ૨૦૭૧ના મુહૂર્તમાં મગફળીમાં એક લાખ ગુણી અને સિંગદાણામાં એક હજાર ટનના કામકાજ  
 
■   બિઝનેસ ન્યુઝ  
 
■   આઈએસઆઈએસ પ્રભાવિત આતંકીએ હુમલો કર્યો હતો : કેનેડાના વડા પ્રધાન  
 
■   લગ્નજીવનમાં વિસંવાદિતતા તમને મેદસ્વી બનાવી શકે છે  
 
■   ૧૨ વર્ષની છોકરીએ ૨૦૦ કિલોની માછલી પકડી  
 
■   ટોપ ટેન આકર્ષક વ્યક્તિમાં સ્કારલેટ જ્હોન્સનનો સમાવેશ  
 
■   'પીકે'માં આમિર ખાનનો એલિયન લુક જોવા મળશે  
 
■   બહુ જલદી મનનો માણીગર મળી જશે : પરિણીતી ચોપરા  
 
■   'બિગ બોસ'માં પોર્નસ્ટાર શાંતિ ડાયનામાઇટ્ આવશે  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com