Jul 25,2014 09:26:58 PM IST

Headlines > BJP

 
ન્યૂયોર્કમાં 20 હજાર NRI કરશે મોદીનું સ્વાગત, કરોડો રૂ.નો હોલ રખાશે ભાડે
અત્યાર સુધીમાં મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપાયી અમેરિકાની મુલાકાતે ગયા હતા પરંતુ તેમના માટે ફાઈવ સ્ટાર હોટલના બોલરૂમમાં જ કાર્યક્રમ રાખવામાં આવતો હતો અને આ હોલની ક્ષમતા 1,000 માણસની હોય છે
25/07/2014
 
 
ઉત્તરાખંડમાં ભાજપની હાર, મોદી લહેરનું સુરસુરિયું
ધારચુલામાંથી હરીશ રાવત, ડોઈવાલાથી હીરા સિંહ વિષ્ટ અને સોમશ્વરથી રેખા આર્યાએ જીત નોંધાવીને કોંગ્રેસને 3-0થી જીત અપાવી છે
25/07/2014
 
 
8 PM : સાવધાન ગમે ત્યારે આવી શકે છે વડાપ્રધાન મોદીનો ફોન
નરેન્દ્ર મોદી દિલ્હીમાં હોય ત્યારે તેમના પ્રીન્સિપલ સેક્રેટરી સાથે દરેક મંત્રાલયના મુદ્દા વિશે મીટિંગ કરે છે અને ત્યાર પછી જે મંત્રાલય સાથે વધારે વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર હોય તેમને ફોન કરે છે, ઘણી વખત આ ફોન રાત્રે 11 વાગ્યા સુધી પણ ચાલે છે
25/07/2014
 
 
દેશનું કાળું નાણું આ જન્મમાં તો પરત નહીં જ આવેઃ ભાજપ સંસદ નિશિકાંત દુબે
ઉલ્લેખનીય છે તે ભાજપના નાણામંત્રી અરુણ જેટલીએ પહેલાં જ એ કહી ચુક્યા છે તે સ્વિસ બેન્ક દ્વારા ભારતીય ખાતાધારકોની જાણકારી મળી નથી
24/07/2014
 
 
■   બિહાર વિધાનસભામાં ભાજપ અને જેડી(યૂ)ના નેતાઓ વચ્ચે મારામારી  
 
■   હું છેલ્લા શ્વાસ સુધી ભારતીય છું : સાનિયા મિર્ઝા  
 
■   રાજનાથ સિંહ સાથની મુલાકાત બાદ ભાજપ દિલ્હીમાં ચૂંટણી માટે તૈયારઃસતીશ ઉપાધ્યાય  
 
■   આનંદીબેનનો થઇ ગયો ફિયાસ્કો, લોકાપર્ણ કરેલો બ્રિજ પહેલા જ વરસાદમાં બેસી ગયો  
 
■   મોદીનો જીવ બચી ગયો, 5 મીનિટ મોડો થયો હોત રશિયાનો હુમલો તો જીવતા ના હોત વડાપ્રધાન  
 
■   દિલ્હીમાં સરકાર બનાવવા અંગે ભાજપના નેતાઓમાં મતભેદ  
 
■   BJP- શિવસેના ગઠબંધન અંગે અમિત શાહની 'નરો વા કુજરો વા' નિતિ  
 
■   સમલૈંગિકોના અધિકારોની રક્ષા કરવાની જવાબદારી સરકારનીઃહર્ષવર્ધને  
 
■   કેજરીવાલના આરોપની વણઝાર પછી બીજેપી બોલ્યુ : દિલ્હીમાં સરકાર બનાવવા પુરતુ સંખ્યા બળ  
 
■   કેજરીવાલનો ઉપરાજ્યપાલ પર આરોપ : બીજેપીને આમંત્રણ આપશે તો વિધાયકોનું વધારે થશે ખરીદ-વેચાણ  
 
■   BJPને ઉઘાડી પાડવા AAP તૈયાર, ઓડિયો-સીડી દ્વારા કરશે પલટવાર  
 
■   ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોવે છે  
 
■   મેળવી લો અધધધ...1 કરોડ સરકારી નોકરીઓ  
 
■   ગુનાની કોઈ કટ ઓફ ડેટ નથી હોઈ શકતી: સુપ્રીમ કોર્ટ  
 
■   સરકારમાં પીએમ નં-2 રાજનાથ સિંહ, મોદીની ગેરહાજરીમાં સંભાળશે કામ-કાજ  
 
■   મોદી સરકારે મોંઘવારીને પણ લીધી કાબુમાં, જૂનમાં મોંઘવારી ઘટીને 5.43 ટકા  
 
■   SSPને મળી BJP અધ્યક્ષની ચીમકી ચરમસીમાએ: નાગણની જેમ ઝેર રાખવામાં આવશે  
 
■   કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ આપવાની બાબતે ભાજપ અક્કડ, કોર્ટમાં આપશે જવાબ  
 
■   ટમેટાના ભાવ રાતોરાત પહોંચી ગયા આસમાને..ગૃહણીઓ મુકાઇ ગઇ મુશ્કેલીમાં  
 
■   અમદાવાદમાં આજ સાંજે મુકશે અમિત શાહ પગ..તડામાર તૈયારીઓ શરૂ  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com