Oct 25,2014 08:03:14 PM IST

Headlines > Chennai

 
જયલલિતા માટે જીવ દેનારાં લોકોના પરિવારને ૪,૮૦૦ ડોલરની સહાય
આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા આરોપી સાબિત થતાં તેમના અનેક સમર્થકોએ આત્મહત્યા કરી લીધી હતી જ્યારે કેટલાક સમર્થકોનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.
23/10/2014
 
 
ચેન્નાઈ ફરવા જવાનું એક સોલ્લિડ કારણ છે કે...
ચેન્નાઈમાં ભવ્ય મૂર્તિવાળા મંદિર, આકર્ષક સંગ્રહાલય, બ્રિટીશ કાળના ભવન અને ચર્ચ, ત્રણ કિલોમીટર લાંબો દરિયાકિનારો તેમજ કોલિવૂડ જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.
22/10/2014
 
 
નોકિયાની ફેક્ટરીમાં અમ્મા મોબાઈલ બનાવવા માગ
તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નામથી ચાલતી પ્રોડક્ટો મોટી બ્રાંડ બની ગઈ છે. હાલમાં તેમના રાજ્યમાં ચાલતી અમ્મા વોટર અને અમ્મા સોલ્ટ સહિત અનેક વસ્તુઓ વેચાઈ રહી છે પરંતું હવે તામિલનાડુના ચેન્નાઇમાં સ્થિત નોકિયાની ફેક્ટરીમાં અમ્મા મોબાઈલ બનાવવા માટેની માગ પ્રબળ બની છે.
22/10/2014
 
 
મારું સાર્વજનિક જીવન આગના દરિયામાં તરવા જેવું છે : જયા
૨૧ દિવસના જેલવાસ બાદ મુક્ત થયેલાં અન્ના દ્રમુકના વડા જયલલિતાએ પાર્ટીકાર્યકરોને જણાવ્યું હતું કે ભૂતકાળમાં તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો છે, આ કેસમાંથી પણ તેઓ બહાર આવી જશે, તેમનું જાહેર જીવન આગના સમુદ્રમાં તરવા સમાન રહ્યું છે.
20/10/2014
 
 
■   જયલલિતાનું એલાન, બધા જ પડકારો ઝીલીશ પણ હાર નહિં માનું  
 
■   જયલલિતાને જેલમાંથી છોડાવવી હોય તો દૂર રહો નોનવેજ અને સેક્સથી!  
 
■   યુવતીઓનાં લગ્નની વયમર્યાદા વધારવા મદ્રાસ હાઈકોર્ટનું સૂચન  
 
■   જયલલિતાને જામીન અંગે આજે નિર્ણય  
 
■   જયલલિતાની સજા સામે સપ્તાહ પછી પણ આક્રોશ, બંધ પળાયો  
 
■   પન્નીરસેલ્વમ મુખ્યમંત્રીપદના શપથ લેતી વખતે રડી પડયા  
 
■   17 વર્ષની યુવતીનો સ્નાન સમયે ઉતાર્યો વીડિયો, 4 મહિના સુધી ગુજાર્યો સામુહિક દુષ્કર્મ  
 
■   પનીરસેલ્વમ તામિલનાડુના નવા મુખ્યમંત્રી બનશે  
 
■   અમ્માના સમર્થકો હિંસક બન્યાઃ ઠેર-ઠેર વિરોધપ્રદર્શન  
 
■   જયલલિતાને ૪ વર્ષની સજા  
 
■   DRDOના બે વૈજ્ઞાાનિકને કન્ટેમ્પ્ટ કેસમાં ત્રણ અઠવાડિયાની જેલ  
 
■   બ્રાન્ડીમાં જીવડું, દારૂ કંપનીને ૫૫,૦૦૦નો દંડ ફટકારાયો  
 
■   ભારતનું મંગળયાન એલર્ટ મોડ પર, ૨૪મીએ પહોંચશે  
 
■   ગૂડ ન્યૂઝ : આ વર્ષના અંત સુધી તૈયાર થઈ જશે ઇબોલાની રસી  
 
■   ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કર  
 
■   ૨૪મીએ મંગળમિશનની પરીક્ષા ગ્રહ પર મોકલવા એન્જિન છોડાશે  
 
■   મંગળયાને સબ સલામતના સિગ્નલ મોકલ્યા : ઇસરો  
 
■   હવે બચી શકાશે આવા જીવલેણ ઇબોલાથી  
 
■   ગામેગામમાં હશે વીજળી: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણુ કરાર  
 
■   'ગુરુ-ઉત્સવ' નહીં ઊજવીએઃ તામિલનાડુ  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com