Nov 29,2015 12:26:55 PM IST

Headlines > Congress

 
સુરતમાં કોંગ્રેસના કાર્યકરે કોંગ્રેસને હલાવી નાખે એવા કારણથી કર્યો આપઘાત
સામાન્ય રીતે કોઇ યુવક કે પુરુષ આર્થિક સંકણામણ કે પછી પ્રેમ પ્રકરણના કારણે આત્મહત્યા કરતા હોય છે પરંતુ સુરતાના એક યુવકે એવા કારણથી આત્મહત્યા કરી હતી. જે જાણીને તમને પણ નવાઇ લાગશે. સુરતના કતારગામ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે યુવકે આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લઇ હતી. જેમાં લખ્યું હતું કે, ટિકીટ ન મળતાં તેણે આપઘાત કર્યો છે.
24/11/2015
 
 
પંજાબમાં આતંકવાદ ફેલાવાના કાર્ય કરે છે કોંગ્રેસ: સુખબીર સિંહ બાદલ
પંજાબના ડિપ્ટી મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસને આંતકવાદીઓની સહયોગી છે. સુખબીર સિંહે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પંજાબમાં 80ના દાયકા જેવો માહોલ બનાવવા ઇચ્છે છે
21/11/2015
 
 
અમારી પાસે નથી પૈસા અને કોંગ્રેસ ચૂંટણી લડવા નથી આપી રહી પૂરતો ટેકો!
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિશે રોજ નવીનવી માહિતી આવી રહી છે ત્યારે ખબર પડી છે કે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી આર્થિક તંગીને કારણે પાછી ખેંચી લીધી છે. નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3થી ઉમેદવાર જાહેર કરાયેલા વિરલ તળપદા ઉમેદવારી પાછી ખેંચી લેવાનું પોતાનું કારણ જણાવતા કહે છે કે મને થોડી આર્થિક સમસ્યા છે અને પાર્ટીનું વલણ પણ સંતોષકારક નથી જેના કારણે જ મેં મારી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
18/11/2015
 
 
સુરત: પાંડેસરા-ભેસ્તાનમાં કોંગ્રેસનું કાર્યાલય સળગાવાયુ, મંડપ સહિત 3 બાઈક ખાખ video
સુરતના પાંડેસરા ભેસ્તાનના વોર્ડ-27ના કોંગ્રેસના કાર્યાલયમાં રવિવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ આગ લગાડી દેતા ચકચાર મચી ગઈ છે.
16/11/2015
 
 
■   અમદાવાદ: આ કોંગી ઉમેદવારે જાહેર કરી રૂ. 11.50 કરોડની મિલ્કત, અનેક મોંઘીદાટ ગાડીઓ  
 
■   અનેક વિરોધ વચ્ચે કોંગ્રેસે જાહેર કરી અમદાવાદ મનપા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી video  
 
■   રાજકોટ: અજાણ્યા લોકોએ કોંગ્રેસના સંભવિત ઉમેદવારનો શોરૂમ બાળી મૂક્યો, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ video  
 
■   પાટીદાર ફેક્ટરે કોંગી ઉમેદવારોની યાદીનું કોકડું સાવ ગૂંચવી નાખ્યું  
 
■   પુસ્તકનો ખુલાસો કે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવા પાછળ હતું સોનિયાનું ચતુર દિમાગ  
 
■   પૂર્વ કોંગ્રેસી નેતાનો FB પર ધડાકો : પક્ષમાં ટિકિટ લેવા માગતી મહિલાઓએ ખાનગીમાં ઉતારવું પડે છે ટોપ  
 
■   PM મોદીને એક એવા નિર્ણયના કારણે કરોડો ખેડૂતોના ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે!  
 
■   Cruel Video : જીવતા કબૂતરોને પેક કરી દીધા રોકેટમાં અને પછી લગાવી દીધી આગ!  
 
■   કોંગ્રેસ ચૂંટણીની તારીખનો લઇને કંઇક અલગ જ વિચારી રહ્યું છે?  
 
■   રોબર્ટ વાડ્રા બન્યા ‘આમ આદમી’ હટાવાયું VIP યાદીમાંથી નામ  
 
■   DU ચૂંટણી: ચાર બેઠકો પર ABVPએ મેળવી ભવ્ય જીત  
 
■   સોનિયા ગાંધીના પ્રહારો સામે સ્મૃતિ ઇરાનીનો જડબાતોડ પ્રતિભાવ  
 
■   મીટ પ્રતિબંધના મામલે ઓવૈસીએ કર્યા BJP સરકાર પર આકરા પ્રહારો  
 
■   સોનિયાના મોદી સરકાર પર આકરા પ્રહારો, સરકાર કહે છે કંઈક અલગ કરે છે કંઈક અલગ  
 
■   ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરના સ્ટેનો લાભ લેવા માટે કોંગ્રેસનો માસ્ટરપ્લાન  
 
■   કેજરીવાલ સરકારને મોટી રાહત, 30 પોલીસ ફરિયાદ લેવાશે પરત  
 
■   ભાજપનો પલટવાર, કોગ્રેંસનું આવું વલણ દેશના વિકાસ માટે અવરોધક  
 
■   ‘હિન્દુ આતંકવાદ’ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ  
 
■   લલિત મોદીનો દાવો, ગાંધી પરિવાર સાથે મારા નિકટનાં સંબંધો  
 
■   રાજકોટ કોંગ્રેસમાં પોસ્ટર વિવાદે ખુલ્લી પાડી જૂથબંધી  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com