Sep 05,2015 09:45:45 PM IST

Headlines > Hockey

 
એશિયા કપ: ભારતીય મહિલા હોકી ટીમે 13-0થી જીત મેળવીને કરી શાનદાર શરૂઆત
ભારતીય મહિલા હોકી ટીને એશિયા કપની ઓપનિંગ મેચમાં શનિવારે નોર્થ કોરિયાની ટીમને 13-0થી હાર આપીની ટૂર્નામેન્ટમાં જોરદાર જીતથી શરૂઆત કરી હતી. કેપ્ટન રાની રામપાલે આ જીત માટે મહત્વનું યોગદાન આપ્યું હતું.
05/09/2015
 
 
મળેલી તકનો લાભ ઉઠાવીશું : રિતુ રાની
ભારતીય મહિલા હોકી ટીમે આગામી વર્ષે યોજાનાર રિયો ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવ્યા બાદ ટીમની કેપ્ટન રિતુ રાનીએ કહ્યું કે, આ એક સ્વપ્ન સાકાર થયા જેવું છે. મને હજુ પણ વિશ્વાસ થતો નથી કે, અમે ઓલિમ્પિક્સ...
31/08/2015
 
 
36 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમે રિયો ઓલિમ્પિકમાં કરી એન્ટ્રી
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ અને સ્પોર્ટ્સ(29 ઓગસ્ટ)ના અવસર પર વુમન હોકી ટીમે ઓલિમ્પિક માટે ક્વાલિફાઇ કરી લીધું છે. 1980 પછી પહેલી વખત ભારતીય વુમન હોકી ટીમ આગામી વર્ષે બ્રાઝીલ શહેર રિયોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે
29/08/2015
 
 
હોકી : સ્પેનને હરાવી ભારતે સિરીઝ ૨-૧થી જીતી લીધી
ભારતીય હોકી ટીમે પોતાના યુરોપપ્રવાસનું શાનદાર રીતે સમાપન કરતાં સ્પેનને અંતિમ મેચમાં ૪-૨થી પરાજય આપી ત્રણ મેચની સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. ભારતે સ્પેન સામે પ્રથમ મુકાબલામાં હારનો સામનો...
15/08/2015
 
 
■   હોકી : સ્પેને ભારતને ૪-૧થી પરાજય આપ્યો  
 
■   હોકી : ફ્રાન્સને હરાવી ભારતનો ૨-૦થી સિરીઝ પર કબજો  
 
■   હોકી : ફ્રાન્સ સામે ભારતનો ૨-૦થી વિજય  
 
■   બત્રા કોચને કઠપૂતળી બનાવવા માગે છે : બ્રાસા  
 
■   હોકી રેન્કિંગ : ભારત આઠમા ક્રમે  
 
■   ભારતીય પુરુષ હોકી ટીમનો બેલ્જિયમ સામે ૧-૩થી પરાજય  
 
■   હોકી ઇન્ડિયાના મુખ્ય કોચ પોલ વાન એસ સસ્પેન્ડ કરાયા  
 
■   હોકી વર્લ્ડ લીગ : ભારતનો પરાજય, બ્રિટનને બ્રોન્ઝ  
 
■   36 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમને ઓલિમ્પિકમાં પ્રવેશ માટેની આશા જીવંત  
 
■   ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી  
 
■   હોકિ લીગમાં ભારતનો વિજય ઈટાલિનું 'સડન ડેથ', રિયોમાં જવાની આશા જીવંત  
 
■   આજે ભારત-બેલ્જિયમ વચ્ચે સેમિમાં ટક્કર  
 
■   HWL : ગૃપ મેચમાં મલેશિયાને હરાવી ભારત સેમીફાઈનલમાં  
 
■   નેધરલેન્ડે ભારતને ૭-૦થી કચડયું  
 
■   પાક. સામેની મેચ ડ્રો જતાં ભારત ગ્રૂપમાં ટોચનાં સ્થાને  
 
■   INDvPAK: હોકીની સેમિફાઇનલના પહેલા હાફની સમાપ્તિ પછી સ્કોર 1-1  
 
■   HWL: હોકી વર્લ્ડ લીગની સેમીફાઈનલ મેચ માટે ભારત-પાકિસ્તાન સજ્જ  
 
■   હોકી : રાનીના બે ગોલની મદદથી ભારતે પોલેન્ડને ૩-૧થી હરાવ્યું  
 
■   ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે ભારતને ૫-૦થી કચડયું  
 
■   #DeshKeLiye હોકી માટેની નવી જાહેરાતનું શું છે સંપૂર્ણ સત્ય!  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com