180X600.jpg
Jun 30,2016 05:01:57 AM IST

Headlines > Karnataka

 
કર્ણાટકના પૂર્વ MLA પર જાહેરમાં પત્નીને ધીબી નાખવાનો આરોપ
કર્ણાટકના બે વાર ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ MLA એમ.પી.કુમારસ્વામીએ ગુરુવારે બપોરે કથિત રીતે તેમની પત્નીની જાહેરમાં પીટાઈ કરી નાખી હોવાના અહેવાલો સામે આવ્યાં છે. તેમની પત્ની સહાયક એન્જિનિયરના પદ પર તૈનાત એક સરકારી કર્મચારી છે.
24/06/2016
 
 
કુંડાપુર: ટ્રકે શાળાની વાનને અડફેટે ચડાવી દેતા 8 માસુમ બાળકોના મોત, 11 ઘાયલ
કર્ણાટકમાં એક કરુણ અકસ્માતમાં 8 માસુમ ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે અને અન્ય 11 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.
21/06/2016
 
 
વિચિત્ર અંધશ્રધ્ધા : આ ગામમાં છોકરાને "આવા" કામ માટે કરવામાં આવ્યો નગ્ન, જાણો કેમ?
ગામમાં પાણીની અછતને જોતાં લોકોએ બાળકને કપડાં વગર(ન્યૂડ) ફેરવ્યો હતો, તેમજ તેને ફૂલોનો હાર પણ પહેરાવ્યો હતો. તેમજ તેના માથાં પર ગણેશજીની મૂર્તિ રાખી હતી અને તેને ગામના રસ્તા પર ફેરવ્યો હતો. જો કે નોંધ કરવા જેવી વાતએ પણ છે કે છોકરના પરિવારના સભ્યો પણ કામમાં સામેલ હતા.
16/06/2016
 
 
CMની કાર પર બેઠો કાગડો, અપશુકનથી ડરીને લીધી 35 લાખની નવી કાર!
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કે જેમને અંધવિશ્વાસના પ્રખર વિરોધી માનવામાં આવે છે તેમણે એક એવું કદમ ઉઠાવ્યું કે દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયાં.
12/06/2016
 
 
■   દક્ષિણ ભારતનું રમણીય શહેર છે કુર્ગ,જાણો તેની 6 વાતો  
 
■   દેશમાં ડ્રોનના ઉપયોગમાં કર્ણાટક પોલીસ અગ્રેસર  
 
■   યુવતીના કપડા ઉતારીને પરેડ કરાવવાના આરોપમાં કોઈ તથ્ય નથી: કર્ણાટક ગૃહમંત્રી  
 
■   જાણો છો ભગવાન શિવજીએ પાર્વતીજી સાથે કયા સ્થળે લગ્ન કર્યાં હતાં? જાણો આ સ્થળની રસપ્રદ વાતો  
 
■   OMG...ગણતંત્ર દિવસે જેલમાં બાર ડાન્સરોના અશ્લિલ ડાન્સ પર નોટો ઉછળી, જુઓ VIDEO  
 
■   બીફ વિવાદમાં કર્ણાટક CMએ બળતામાં ઘી હોમ્યું, આપ્યું વિવાદાસ્પદ નિવેદન  
 
■   Review: 'ફાઈન્ડિંગ ફેની', જાણો એક ક્લિક પર કેવી છે ફિલ્મ  
 
■   કોમી હુલ્લડોમાં ‘ગુજરાત મોડલ’ લાગુ કરવું જોઇએઃ ભાજપ નેતા સી.ટી. રવિ  
 
■   ભારતના એક રાજ્યમાં આઠ કલાકમાં 11 લોકોએ કરી આત્મહત્યા  
 
■   કર્ણાટકના ચિત્રદુર્ગમાં એક ચાલતી પ્રાઇવેટ બસમાં આગ લાગતાં 6 વ્યક્તિઓના મોત  
 
■   રોજનો 3 કિલો રેતી, પથ્થરાનો કાંટમાળ ખાઈ જાય છે આ માણસ  
 
■   નરેન્દ્ર મોદી ગર્જયા કર્ણાટકની રેલીમાં, કોંગ્રેસ તોડો અને રાજ કરોનો રમી રહ્યું છે ખેલ  
 
■   અધધધ...880 વર્ષની ઉંમર છે કર્ણાટકનાં પરિવારની : નોંધાવશે ગિનેસ બુકમાં દાવો  
 
■   વાંચો,આખરે કેવી રીતે ઝડપાયો યાસીન ભટકલ  
 
■   બસ સરોવરમાં ખાબકી, 10ના મૃત્યુ  
 
■   સિદ્ધરામૈયાએ કેપીએસસી કૌભાંડની તપાસના આદેશ આપ્યા  
 
■   કર્ણાટકમાં બીજેપીએ કરેલી ભૂલો કોંગ્રેસ સુધારશે- વીરપ્પા મોઈલી  
 
■   સિદ્ધરામૈયાની સરકાર એક રૂપિયામાં એક કીલો ચોખા આપશે  
 
■   ભાજપ તેની ભૂલોને કારણે કર્ણાટક વિધાનસભા ચૂંટણી હાર્યો : પ્રભાત ઝા  
 
■   કર્ણાટક ભાજપે ગૌહત્યા પર લગાવેલા પ્રતિબંધને સિદ્ધરામૈયા હટાવશે  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com