Jul 23,2014 05:06:25 AM IST

Headlines > Kolkata

 
ક્યારેય નહી સુધરે રેલવે વિભાગ, રાજધાની એક્સપ્રેસના ભોજનમાંથી મળ્યો મરેલો વંદો
પીરસવામાં આવેલા ભોજનમાં એક યાત્રીના ભોજનમાંથી મરેલો વંદો નીકળ્યો હતો અને તે પછી ટ્રેનમાં હંગામો શરૂ થઈ ગયો હતો અને યાત્રીઓએ એક કલાક સુધી ટ્રેન રોકી રાખી હતી
21/07/2014
 
 
૧૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ ૭૦૦ કિમી સાઇકલ ચલાવી
ભારતીય જવાનોની બહાદુરી અને ક્ષમતાની અનેક વખત વાતો થતી હોય છે પણ તાજેતરમાં તેમણે આ ક્ષમતાનો પરચો આપ્યો હતો. દરિયાની સપાટીથી ૧૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ ૧૦ ભારતીય જવાનોએ ૭૦૦ કિમી સાઇકલ સવારી કરીને એક અનોખા અભિયાનને સાકાર કર્યું હતું...
21/07/2014
 
 
૨૦૦૯થી ડિઓડ્રન્ડ માર્કેટમાં પાંચ ગણો ઉછાળો આવ્યો
કૂદકેને ભૂસકે વધતું ભારતનું ડિઓડ્રન્ડ માર્કેટ, ભારતના ડિઓડ્રન્ડ બિઝનેસમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, ભારતમાં વર્તમાનમાં ૫૦૦ જેટલી બ્રાન્ડના ૯૮૬ જાતના ડિઓડ્રન્ડનું વેચાણ થઈ રહ્યું છે. જેમાંથી ૧૦૩ જેટલા ડિઓડ્રન્ડ તો હાલમાં જ લોન્ચ થયા છે...
15/07/2014
 
 
માલદા સરકારી હોસ્પિટલમાં બે દિવસમાં 12 બાળકોનાં મૃત્યું નિપજ્યાં
પશ્ચિમ બંગાળના માલદાની એક સરકારી હોસ્પિટલમાં આજે પણ પાંચ બાળકોનાં મોત નપજ્યા છે અને આ ઘટનાની 24 કલાક પહેલાં જ સાત બાળકોનાં મોત થઇ ગયા હતાં
13/07/2014
 
 
■   એર ઇન્ડિયા અને ઇન્ડિગો વચ્ચે ટક્કર થતી અટકી  
 
■   કુદરતની મજાક બનેલી એક શરીરથી જોડાયેલી ગંગા-જમુનાને થઇ ગયો પ્રેમ અને...  
 
■   પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રાજીનામું આપશે  
 
■   કોલકાતામાં ૧,૦૩૩ ટકા સાયબર ક્રાઇમ વધ્યો  
 
■   IIT-JEEનાં પરિણામો જાહેર, ટોપ ૧૦૦માં માત્ર ૫ાંચ વિદ્યાર્થિનીઓ  
 
■   કોલકત્તામાં મમતા બેનર્જીનો પસંદીદા કલર ઘરમાં કરાવો અને ટેક્સ મુક્ત થાવો  
 
■   પશ્ચિમ બંગાળમાં ભાજપમાં વિલીનની વાત ખોટી : 'આપ'  
 
■   રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંજન દાસનું અવસાન  
 
■   સેમસંગને હાલ મોબાઈલ બિઝનેસ માટે તનેજાનો વિકલ્પ મળ્યો નથી  
 
■   IPLમાં બુકીઓએ બે ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો ઃ સુનિલ ગાવસ્કર  
 
■   દિલ્હી સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ભૂકંપ  
 
■   સીબીઆઈને ચિટફંડ સ્કેમની તપાસ  
 
■   શારધા ચીટ ફંડ કૌભાંડ મામલે મમતા સરકારને ઝટકોઃ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી તપાસ  
 
■   'મોદી પીએમ બનશે તો ગુજરાતની જેમ દેશને પણ ફુકી મારશે'  
 
■   જાણો છો...ગોલ્ડ મેન અને ડિસ્કો કિંગ બપ્પી લાહિરી કરતાં પણ વધુ સોનાથી ચમકે છે તેમની પત્ની ચિત્રાણી  
 
■   ડાબેરીઓ સાથે ભંગાણ પછી જયાએ મમતાને ફોન કર્યો  
 
■   તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર, બાઇચુંગ ભૂટિયા અને મુનમુને આપાઇ ટિકિટ  
 
■   ભાજપ સાથે જોડાણ નહીં: ટીએમસી  
 
■   મોદીને ક્યારે માફ નહીં કરે બંગાળ અને ભારત: શકીલ અહમદ  
 
■   કોંગ્રેસે મુખરજીને PM ન બનવા દીધા : મોદી  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com