Jul 24,2014 05:46:45 AM IST

Headlines > Others

 
બિહારઃ નક્સલીઓએ વિસ્ફોટ કરી રેલવે લાઇન ઉડાવી, દુર્ઘટના ટળી
બિહારના ગયા જિલ્લામાં મંગળવારે રાત્રે ભુવનેશ્વર રાજધાની એક્સ્પ્રેસ દુર્ઘટનાનો શિકાર થતાં માંડ માંડ બચી ગઈ. નક્સલવાદીઓએ પૂર્વ-મધ્ય રેલવેના ગયા-મુગલસરાઈ રેલવેખંડ પર ઇસ્માઇલપુર-રફીગંજ સ્ટેશનની વચ્ચે વિસ્ફોટ કરી પાટા ઉખેડી નાખ્યા હતા.
24/07/2014
 
 
બેંગલુરુમાં બાળાના રેપ કેસમાં શાળાના ચેરમેનની પણ ધરપકડ
બેંગલુરુમાં એક શાળામાં થયેલી બળાત્કારની ઘટનાને પગલે પોલીસે શાળાના ચેરમેનની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં શાળાની માત્ર છ વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર અંગે પોલીસે આ કાર્યવાહી કરી હતી, જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે...
24/07/2014
 
 
નાફેડે ૪૦ હજાર ટન ડુંગળીની આયાત માટે ટેન્ડર બહાર પાડયાં
નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ(નાફેડ)એ ૪૦,૦૦૦ ટન ડુંગળીની આયાત કરવા માટે ટેન્ડર બહાર પાડયાં છે. ડુંગળી ૧૫ ઓગસ્ટ પછી પાકિસ્તાન, ચીન, ઇરાન અને ઇજિપ્તમાંથી આયાત કરાશે.
24/07/2014
 
 
બળવાખોર મંત્રીઓને જ પદ પરથી હટાવાયા
કોંગ્રેસ દબાણવશ નેતૃત્વપરિવર્તન કરવાના મતમાં નહીં, આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ કોંગ્રેસ હાઇકમાન્ડનાં સમર્થનથી તેમને મુખ્યમંત્રીપદ પરથી હઠાવવાની માગણી કરી રહેલા બંને મંત્રીઓને પદ પરથી હઠાવી દીધા છે, આ સાથે જ વિદ્રોહી નેતા અને સ્વાસ્થ્ય તેમજ શિક્ષણમંત્રી હેમંત વિશ્વ શર્માનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે.
24/07/2014
 
 
■   આગામી વર્ષોમાં બિહારને મળશે 1.21 કરોડ ટોઇલેટ  
 
■   ગુનાખોરીના મામલે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને  
 
■   ફરી શરૂ થઈ બદ્રીનાથ ધામની અટકેલી યાત્રા  
 
■   બેંગલુરુ દુષ્કર્મ કેસઃ વિબગ્યોર હાઇના ચેરમેનની ધરપકડ  
 
■   બિહારમાં નક્સલવાદીઓએ ઉડાવી રેલવે ટ્રેક  
 
■   પાક.ની અવળચંડાઈથી વધુ એક જવાન શહીદ  
 
■   ઝૌજીએ મરતા મરતા કહ્યું કે...  
 
■   લાખો શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં, બાબા અમરનાથ પર આતંકી હુમલાનો ખતરો  
 
■   જો તમે ATM કાર્ડ બનાવવા જઈ રહ્યા છો તો જરા વાંચી લો  
 
■   વિકાસશીલ ભારતનો કદરૂપો ચહેરો, દર 3 માંથી 1 બાલિકા વધુ ભારતીય  
 
■   જેટલીએ કહેતા રહ્યાં, ન સર ઝુકા હૈ... ત્યાં જમ્મૂમાં પાકે. ફાયરિંગ કર્યું, 1 જવાન શહીદ  
 
■   હોસ્પિટલમાં તપાસ માટે બળાત્કાર પીડિતા 3 કલાક સુધી પડી રહી નગ્ન, જાણો શુ છે સમગ્ર ઘટના  
 
■   બળાત્કારને ભગવાન પણ ન રોકી શકે : ઉ.પ્ર.ના રાજ્યપાલ  
 
■   બેંગલુરુ રેપ કેસ : બળાત્કારી સ્કેટિંગ ટીચરની ધરપકડ  
 
■   બિયાસમાં તણાયેલી બે વિર્દ્યાિથનીના મૃતદેહ મળ્યા  
 
■   આચાર્યે ૩ અંધ વિદ્યાર્થીને માર માર્યો  
 
■   તામિલનાડુનો વધુ એક યુવાન આઈએસઆઈએસમાં જોડાયો  
 
■   હવે નહીં થાય રેલવેટ્રેક 'ગંદા', હટી જશે ટ્રેનમાંથી ઓપન ટોઇલેટ  
 
■   ભારતની આ જગ્યાંએ ભરાય છે ખાસ મોળો, છોકરીયોની થાય છે હરાજી  
 
■   પોર્ન વીડિયો જોઈને બનતો હતો હેવાન આ વ્યક્તિ  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com