180X600.jpg
May 29,2016 06:52:29 PM IST

Headlines > Science & Technology

 
16 મેગાપિક્સલ કેમેરા સાથે સેમસંગનો ગેલેક્સી સી-7 લોન્ચ થયો, જાણો શું છે ખાસ
ચીનમાં આયોજીત એક કાર્યક્રમ સેમસંગે પોતાની સી સીરીઝના બીજા હેન્ડસેટ ગેલેક્સી સી-7 લોન્ચ કર્યો છે. ગુરૂવારે સેમસંગ ગેલેક્સી સી-5ની સાથે જ ગેલેક્સી સી-7 પણ રજુ કરવામાં આવ્યો હતો. ગેલેક્સી સી-7માં 32 GB વેરિઅન્ટની કિંમત 2,599 ચીની યુઆન (આશરે રૂ. 26,000) અને 64 GB વેરિઅન્ટની કિંમત 2,799 ચીની યુઆન (આશરે રૂ. 28,000)માં રાખવામાં આવી છે. ગેલેક્સી સી-7 ગોલ્ડ, રોઝ ગોલ્ડ, સિલ્વર અને ગ્રે રંગના વેરિઅન્ટમાં મળશે. હાલમાં ફોન કયારે મળશે તે હજી સુધી જાણવા મળ્યું નથી.
29/05/2016
 
 
દુનિયા હશે મુઠ્ઠીમા અને સાવ મફતમાં, જાણો કેવી રીતે
ટોલ ફ્રી લેન્ડ લાઇન નંબર્સની સુવિધા હોય છે તે જ રીતે આ સુવિધા પણ રહેશે, આને કારણે નેટ ન્યુટ્રાલિટીના નિયમોનો કોઇ ભંગ પણ થશે નહી
29/05/2016
 
 
ઇન્ટરનેટની વધશે સ્પીડ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ દરિયામાં 6600 કિમીનો ઇન્ટરનેટ કેબલ પાથરશે
હાલમાં ઇન્ટરનેટની સ્પીડ અંગે તમામ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની બે વિશાળ કંપની માઇક્રોસોફ્ટ અને ફેસબુક હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે એક સાથે પ્રયત્નો કરવા જઇ રહ્યું છે. બંને કંપની ભેગા મળીને સમુદ્રની નીચે કેબલ પાથરીને હાઇસ્પીડ ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવશે.
28/05/2016
 
 
મોબાઇલના વાઇરસ પર સરળતાથી મેળવો કાબુ
સામાન્ય રીતે તમને એવી સલાહ આપવામાં આવે છે કે જો તમારાં ફોનમાં વાયરસ હશે તો તમને સૌ પ્રથમ એવી સલાહ આપવામાં આવશે કે તમે ફોનને ફેક્ટરી રિસેટ કરો. જેથી તમારાં ફોન સંપૂર્ણ રીતે વાઇરસ ફ્રી થઇ જશે.
27/05/2016
 
 
■   ગૂગલનો આ ફોન વાપરવાથી નહીં આવે તમને કંટાળો  
 
■   આ આંકડાઓ પર છે દુનિયમાં પ્રતિબંધ, જાણો શા માટે?  
 
■   ફરારી કાર અને ફાઇટર પ્લેન કરતાં પણ મોંઘો છે આ ફોન  
 
■   હવે વોટ્સએપના અજાણ્યા નંબરોને પણ ઓળખી કાઢશે Truecaller  
 
■   સાવધાન! તમારા ફેસબુક અને વોટ્સએપની દરેક પોસ્ટ પર સરકારની છે નજર  
 
■   હવે વોટ્સએપ દ્વારા મોકલી શકાશે પૈસા, જાણો કેવી રીતે  
 
■   3D પ્રિન્ટીંગના આધારે બનાવાયું દુનિયાનું સૌ પ્રથમ ઈલેક્ટ્રીક બાઈક  
 
■   દુબઇમાં બની દુનિયાની 1st 3D Printed ઓફિસ, વાંચીલો તેના વિશે બધુ જ  
 
■   વોટ્સએપ ગોલ્ડ વર્ઝનનો મેસેજ મળે તો થઇ જજો એલર્ટ  
 
■   માણસની સામે વધી રહી છે ‘આ’ પ્રજાતીની સંખ્યા, બનશે મોટો ખતરો ?  
 
■   દુનિયાનો સૌ પ્રથમ રોબોટિક મોબાઈલ ફોન થયો લોન્ચ, બોલવાની સાથે કરશે ડાંસ  
 
■   ઈન્ટરનેટ વગર કરો વોટ્સએપમાં ચેટીંગ, જાણો કેવી રીતે  
 
■   શાઓમીએ લોન્ચ કર્યું Mi ડ્રોન, 4k વીડિયો બનાવવામાં છે સક્ષમ  
 
■   109 દેશોમાં 'WHATSAPP' બની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ  
 
■   સ્વદેશી બનાવટનું સુપર કમ્પ્યૂટર 2017માં દેશને મળશે  
 
■   ટ્વિટર યુઝર્સ માટે ખુશખબર, કંપનીએ વધારી ટ્વિટ માટેની કેરેક્ટર લિમિટ  
 
■   હવે વોટ્સએપ વાપરવું બનશે વધુ સરળ, અપનાવો કેટલીક આસાન ટ્રિક  
 
■   શાઓમી લોન્ચ કરશે પહેલું Mi ડ્રોન  
 
■   હવે ગૂગલ હીલિયમ બલૂનથી પહોંચાડશે ભારતમાં ગામડાંઓમાં ઈન્ટરનેટ સેવા  
 
■   શું તમે વિકીપીડિયા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરો છો? તો આટલું જરૂરથી જાણો  
 
123
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com