| |
|
થાઇલેન્ડનો સુંદર ટાપુ : 'કોહ-સમેદ'
|
|
થાઇલેન્ડથી બસો ત્રીસ કિલોમીટરના અંતરે આવેલો નાનકડો ટાપુ 'કોહ-સમેદ' (જે કોહ-સમેત પણ કહેવાય છે) આશરે બે ડઝન જેટલાં સુંદર સમુદ્ર-તટ ધરાવે છે. બેંગકોકના સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટથી બે-અઢી કલાકના અંતરે આ ટાપુ આવેલો છે.
|
|
17/05/2013
|
| |
| |
|
|
|
|
|
|
|