Jul 22,2014 08:31:51 PM IST

Headlines > Voting

 
NPR કાર્ડ હવે મતદાન માટે ફરજિયાત? શું છે આ કાર્ડ જાણવા કરો ક્લિક
ગેરકાયે રીતે દેશમાં જે લોકો રહે છે તેમની ઓળખાણ બાબતે ચૂંટણી દરમ્યાન કરવામાં આવેલા વાદાને લઇને કેન્દ્ર સરકાર સર્તક થઇ ગઇ છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહે ભારતીય નાગરિકોની ઓળખાણની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે
30/06/2014
 
 
રાજે લંબાવ્યો મિત્રતાનો હાથ? શાનદાર જીત માટે પ્રતિસ્પર્ધી ઉદ્ધવને મોકલ્યો પાંચ ફૂટનો બુકે
મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી અલગ પડીને રાજ ઠાકરેએ રચેલા પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના લોકસભાની ચૂંટણીના પ્રદર્શન પર બધાની નજર હતી. જોકે કમનસીબે મનસેનું પરિણામ બહુ જ કંગાળ આવ્યું છે અને પક્ષ રાજ્યમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નથી.
18/05/2014
 
 
અંતે અમેઠીમાં રાહુલ જ બોલી ઉઠ્યા, કમળને જ વોટ દો
રાહુલ માત્ર મતદાનના દિવસે અમેઠીમાં દેખાયા હોવાથી તેમને કાર્યકરો સહિત પ્રજાનો પણ વિરોધ સહન કરવો પડ્યો હતો. કાર્યકરો અને સામાન્ય પ્રજાના પ્રહારોના કારણે ગઈ કાલે રાહુલ ગાંધી ગુસ્સામાં બોલી ઉઠ્યા હતા કે, તમે કમળને જ વોટ દો અને પછી તેઓ તેમની ગાડીમાં બેસી ગયા હતા.
08/05/2014
 
 
અમેઠીમાં સ્મૃતિ ઇરાની અને પ્રિયંકા ગાંધીની પર્સનલ આસિસ્ટન્ટ વચ્ચે થઇ બબાલ
સ્મૃતિ ઇરાનીએ એવો સવાલ કર્યો હતો કે પ્રીતિ અમેઠીની મતદાર નથી તો તેઓ આ શહેરમાં શું કરે છે?
07/05/2014
 
 
■   વારાણસીમાં 12 મેના રોજ યોજાનાર મતદાન માટે 20 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત  
 
■   બોગસ મતદાનના પગલે આસામના બે કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઇ  
 
■   મને પણ ૧૬મી મેની પ્રતીક્ષા : મોદી  
 
■   મોદીને ચૂંટણીપંચથી ઉગારવા કામે લાગ્યા અધિકારીઓ  
 
■   કોંગ્રેસને મત આપવો એટલે દેશ સાથે ગદ્દારી કરવીઃ અરવિંદ કેજરીવાલ  
 
■   ત્રીજી જાતિનાં સુરતનાં વ્યંઢળોએ કર્યુ 100 ટકા મતદાન,  
 
■   મોદી વડોદરાથી ચૂંટણી જીતશે તો કોર્ટમાં જશે કોંગ્રેસઃસુત્ર  
 
■   વટવામાં 60થી વધુ લોકોનાં નામ મતદાન યાદીમાંથી ગાયબ  
 
■   ભાજપને ગુજરાતમાં મળશે 22થી 23 બેઠક: કેશુબાપાએ કર્યો  
 
■   સામુહિક મતદાન! કન્યા પેલેસનો ગઈ કાલે સ્લેબ તુટી પડતાં 3નાં મોત થયા હતા છતાં લોકોએ અદા કરી જવાબદારી  
 
■   નરેન્દ્ર મોદીએ મતદાન કરીને પ્રતિક્રિયા આપીઃ વોટ આપતી વખતે નિર્ભયા કાંડ અને દેશના અન્ય મુદ્દાઓ યાદ રાખજો  
 
■   જોઇ લો..તસવીર આ ખાસ નવા ઉપકરણ 'નેત્ર' ની, કે'જે આવતીકાલે ભરશે નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ઉડાન...  
 
■   મતદાન કરવાની ઉતાવડમાં પહેરી લીધું પત્નીનું ગાઉન  
 
■   મારા દાદીએ મોદીને ગંગા બનીને કાશીમાં બોલાવ્યા છેઃ અડવાણી  
 
■   મુંબઇમાં 2 લાખ મતદારોના નામ મતદાન યાદીમાંથી ગાયબ  
 
■   મુંબઇમાં મતદાનનો ફ્લોપ શો, અંદાજે થયું માત્ર 47 ટકા મતદાન  
 
■   ક્રિકેટના ભગવાન સચિનની એવી 15 વાતો જે જાણીને તમને થશે આશ્ચર્ય  
 
■   સચિન તેન્ડુલકર મતદાન કરીને મનાવશે પોતાનો 41મો જન્મ દિવસ  
 
■   બોલિવૂડની આ હસ્તીઓ નહીં લે દેશનાં મોટા તહેવારમાં ભાગ, નહી કરી શકે મતદાન  
 
■   Live Election : રજનીકાંત, વિદ્યા બાલન અનિલ અંબાણી જેવાં સેલિબ્રિટીઝે કર્યું મતદાન, તમે ન ચુકતા  
 
123
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com