Vicky Kaushal, Richa Chadda, others at 'Section 375' film screening
  • Home
  • Photo Gallery
  • ઋચા ચઢ્ઢાએ બોયફ્રેન્ડનું અને મિત્રનું સરખી રીતે જ સ્વાગત કર્યું, જુઓ રોમેન્ટિક PHOTOS

ઋચા ચઢ્ઢાએ બોયફ્રેન્ડનું અને મિત્રનું સરખી રીતે જ સ્વાગત કર્યું, જુઓ રોમેન્ટિક PHOTOS

 | 12:29 pm IST

ઋચા ચઢ્ઢાની અપ કમિંગ ફિલ્મ સેક્શન 375 શુક્રવારે રિલીઝ થઈ છે. એવામાં બુધવારે મુંબઈમા આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવી હતી. આ સ્ક્રીનીંગમા આમ તો બોલિવૂડની કેટલીય હસતીઓ પધારી હતી પરંતુ ઋચા ચઢ્ઢાએ પોતાના બોયફ્રેન્ડ અલી ફઝલ અને મિત્ર વિક્કી કૌશલનું જે રીતે સ્વાગત કર્યું એ ચર્ચાનો વિષય બન્યો હતો.

ઋચા ફિલ્મ મસાનમાં વિક્કી કૌશલ સાથે જોવા મળી હતી અને બંન્ને સારા દોસ્ત છે. તો 74માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પોતાના સંબંધને અભિનેત્રીએ જગજાહેર કર્યો હતો. ફિલ્મ સેક્શન 375ની સ્પેશિયલ સ્ક્રીનીંગ બોયફ્રેન્ડ અલી ફઝલ પણ પધાર્યો હતો અને એને ગળે લગાડીને સ્વાગત કર્યું. જેના ફોટોઝ સામે આવ્યાં છે. જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન