જાફરાબાદમાં સિંહ સાથે સેલ્ફી લેતો વીડિયો થઈ રહ્યો છે Viral - Sandesh
NIFTY 10,539.75 +84.80  |  SENSEX 34,300.47 +294.71  |  USD 64.3050 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જાફરાબાદમાં સિંહ સાથે સેલ્ફી લેતો વીડિયો થઈ રહ્યો છે Viral

જાફરાબાદમાં સિંહ સાથે સેલ્ફી લેતો વીડિયો થઈ રહ્યો છે Viral

 | 2:40 pm IST

સિંહ સાથે સેલ્ફી વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાફરાબાદના લુણસાપુર ગામમાં ખાનગી કંપનીના સિક્યુરિટી હેડે સિંહ સાથે સેલ્ફી લેતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિંહોને જોવા માટે સિક્યુરીટી હેડ સાથે દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં ત્યારે આ સેલ્ફી વીડિયો લેવામાં આવ્યો હતો. સિંહોની સુરક્ષામાં વનતંત્ર વધુ એકવાર ઉંધતુ ઝડપાયું છે.