see-also-garba-playing-with-baby-video
  • Home
  • Featured
  • મમતાનું અનોખુ રૂપ જૂઓ ગરબા રમતા પણ સાથે રાખ્યું બાળક, Video

મમતાનું અનોખુ રૂપ જૂઓ ગરબા રમતા પણ સાથે રાખ્યું બાળક, Video

 | 9:47 pm IST

નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યુ છે. નાના હોય કે મોટા માની ભક્તિમાં લીન થઈ ગયા છે. પોતાના અનોખા સ્વરૂપથી માતા તેમના ભક્તોને દર્શન આપે છે. માતાની પાવન ભક્તિ કરવા ભક્તો પણ પાછા નથી પડી રહ્યા. ત્યારે સમગ્ર વિશ્વમાં માતાના ગરબા જાણીતા છે.

તો આજે તમને એવા જ ખાસ ગરબા બતાવીશુ જેમાં માતાનો વાત્સ્લ્ય પ્રેમ જોવા મળે છે. બાળક સાથે માતાને એક અલગજ નાતો રહ્યો છે. પોતાના બાળકને કોઇ પાસે મુકીને ગરબે રમવા કરતા આ મહિલાઓએ પોતાની કેડ પર બાળકને રાખી ગરબા કર્યા હતા ત્યારે જોનારા સૌ કોઈ ખુબજ આનંદ અનુભવી રહ્યા હતા.