આજે દેવસેનાનો બર્થડે : જુઓ તેની એક એકથી ચઢિયાતી 15 બોલ્ડ તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • આજે દેવસેનાનો બર્થડે : જુઓ તેની એક એકથી ચઢિયાતી 15 બોલ્ડ તસવીરો

આજે દેવસેનાનો બર્થડે : જુઓ તેની એક એકથી ચઢિયાતી 15 બોલ્ડ તસવીરો

 | 1:36 pm IST

ફિલ્મ બાહુબલીથી પોપ્યુલર થયેલી સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. સાઉથમાં તો તે પહેલેથી જ સ્ટાર એક્ટ્રેસ હતી જ, પણ આ ફિલ્મ બાદ અનુષ્કાની ડિમાન્ડ બોલિવુડમાં પણ વધી ગઈ છે. તેણે નાગાર્જુના અને પ્રભાસ જેવા અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પ્રભાસ સાથેની જોડી તો લોકોને બહુ જ પસંદ આવી છે. જેને કારણે પ્રભાસ અને અનુષ્કા હંમેશા સમાચારમાં જોવા મળે છે.

અનુષ્કા તેની અનેક ફિલ્મોમાં બોલ્ડ લૂકમાં જોવા મળી છે. તેમજ તેના કેટલાક ફોટો શૂટમાં પણ તે બોલ્ડ દેખાઈ છે. ત્યારે તેના બર્થડે પર આ તસવીરો જુઓ.