see bungee jumping video viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે- મારી પણ છેલ્લી ઈચ્છા કંઈક આવી જ છે….

આ વીડિયો શેર કરીને લોકો કહી રહ્યા છે- મારી પણ છેલ્લી ઈચ્છા કંઈક આવી જ છે….

 | 3:15 pm IST
  • Share

બંજી જમ્પિંગનો એક વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે બંજી જમ્પિંગનો અનુભવ શબ્દોમાં તો કહેવો મુશ્કેલ છે. એ તો જેમણે બંજી જમ્પિંગ કર્યું હોય એની મોજ એને જ ખબર હોય. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક લેડી બંજી જમ્પિંગનો આનંદ માણી રહી છે અને બેકગ્રાઉન્ડમાં છેલ્લે ખ્વાઈશનું ગીત વાગી રહ્યું છે. જો કે ખરેખર લોકોની આ બંજી જમ્પિંગ એ છેલ્લી ઈચ્છા હોય છે. ત્યારે હાલમાં આ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો સાથે કેપ્શન લખી રહ્યા છે કે આ મારી છેલ્લી ઈચ્છા. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન