કોર્પોરેટરો કેવી રીતે મારામારી કરે તે જોવા ક્લિક કરો વીડિયો - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કોર્પોરેટરો કેવી રીતે મારામારી કરે તે જોવા ક્લિક કરો વીડિયો

કોર્પોરેટરો કેવી રીતે મારામારી કરે તે જોવા ક્લિક કરો વીડિયો

 | 3:52 pm IST

મેરઠ નગર નિગમની બેઠક આમ તો રિવાઈઝડ બજેટને બહાલી આપવા માટે યોજાઈ હતી, પરંતુ બજેટને કોરાણે મુકી નગરસેવકો એકબાજા સાથે ઝપાઝપી અને મારામારીમાં વ્યસ્ત થઈ ગયા હતાં.

ભાજપના કોર્પોરેટરોએ લોકસભા અને વિધાનસભાની બેઠક વેળા જ નગર નિગમની બેઠક બોલાવવા બદલ ઉહાપોહ મચાવ્યો હતો અને અન્ય કોઈ તારીખે બેઠક યોજવાની માગણી કરી હતી.
બીજીબાજુ બસપાના કોર્પોરેટરોએ બળજબરીની બજેટ પસાર કરવાનો પ્રયાસ કરતાં બેઠકમાં જ મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

રિવાઈઝડ બજેટ પસાર કરવા માટે મંગળવારે ટાઉન હોલના તિલગ સભાગૃહમાં બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ કોઈ પણ કામકાજ વિના જ બેઠકનો અંત આવ્યો હતો.