see Photos of shahrukh khan share his luxurious vila pictures!
  • Home
  • Photo Gallery
  • ફિલ્મોમાં બ્રેક બાદ કર્યો ધડાકો, શાહરૂખ ખાને શેર કર્યા આલિશાન ઘરના PHOTOS

ફિલ્મોમાં બ્રેક બાદ કર્યો ધડાકો, શાહરૂખ ખાને શેર કર્યા આલિશાન ઘરના PHOTOS

 | 11:30 am IST

શાહરૂખ ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહીને હવે એક બિઓગ બજેટ ફિલ્મ સાઇન કરી છે. કે જેમાં એક્શન, થ્રિલર અને કોમેડી એમ ત્રણેયનું કોમ્બિનેશન છે. આ ફિલ્મ આવતા વર્ષે રીલિઝ થશે. એક અહેવાલ પ્રમાણે થોડો આરામ કરવા માટે પત્ની ગૌરી સાથે શાહરૂખ યૂએસમાં વેકેશન માણી રહ્યો છે. હાલમાં શાહરૂખે લૉસ એન્જેલસથી તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ પોસ્ટ સાથે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું કે આખરે કેલિફોર્નિયામાં સૂરજ ઊગ્યો. હું મારી લૉસ એન્જેલસની વિલામાં….” શાહરૂખ ખાને લૉસ એન્જેલસમાં આ કંપનની જાહેરાત કરી છે. ગૌરી ખાને પણ તેના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જ્યાં તે યૂએસમાં હરતી-ફરતી જોવા મળી રહી છે. ગૌરીની તસવીર પર કમેન્ટ કરતાં શાહરૂખે લખ્યું, “લુકિંગ ફિટ”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન