see photos Rani Mukherjee did not go home for 5 days
  • Home
  • Featured
  • PHOTOS: મમ્મીનું માની નહીં અને પછી પડ્યું મોઘું, રાની મુખર્જી 5 દિવસ સુઘી ઘરે નહોતી જઈ શકી

PHOTOS: મમ્મીનું માની નહીં અને પછી પડ્યું મોઘું, રાની મુખર્જી 5 દિવસ સુઘી ઘરે નહોતી જઈ શકી

 | 5:05 pm IST

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી ફિલ્મ મર્દાની-2 જલ્દી જ રીલિઝ થવાની છે. તે આજકાલ પ્રમોશનમાં લાગેલી છે. કેટલાક દિવસો પહેલા ટ્રેલર પણ આવી ગયું છે અને એમાં તેનો દમદાર લૂક સામે આવી રહ્યો છે. ત્યારે તે એક શોમાં પહોંચી હતી અને ત્યાં તેણે ઘણા ખુલાસા કર્યા હતા.

રાનીએ કહ્યું હતું કે ફિલ્મી કરિયરના શરૂઆતના દિવસોમાં મુંબઈમાં થતા દંગાને હું સિરીયસથી નહોતી લેતી. હું મા પાસે ખોટું બોલીને કોબાલા જતી રહી. પરંતુ ત્યારે આ મુદ્દો ખુબ ઉઠ્યો. હું મા પાસે ખોટું બોલી એ મને ભારે પડ્યું. આ કારણે હું 5 દિવસ સુધી ઘરે ન્હોતી જઈ શકી. તે મારા માટે ખુબ જ દુખદ પરિસ્થિતિ હતી. અહીં જુઓ રાનીના હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન