#SeePics: Aananya Pandey is Crazy About Designer Dresses
  • Home
  • Photo Gallery
  • જુઓ તસવીર: ડિઝાઇનર ડ્રેસની દીવાની છે અનન્યા પાંડે

જુઓ તસવીર: ડિઝાઇનર ડ્રેસની દીવાની છે અનન્યા પાંડે

 | 7:06 pm IST

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે કરણ જોહરની સ્ટૂડેંડ ઑફ ધ યર 2થી ટાઇગર શ્રૉફ સાથે આ વર્ષે બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. હાલ પોતાના બૉલીવુડ ડેબ્યૂ સાથે, પોતાના સ્ટાઇલિશ અંદાજને લઇ પણ હાલ અનન્યા પાંડે ચર્ચામાં ચાલી રહી છે.

અનન્યા ડિઝાઇનર ડ્રેસની દીવાની છે, તેને ડિઝાઇનર ડ્રેસ પહેરવાનો ગજબનો શોખ છે, તેણી અત્યાર સુધીમાં મનીષ મલ્હોત્રા, સબ્યસાચી, અબૂ જાની સંદીપ ખોસલા અને અલીજાસમી દ્વારા બનાવવામાં આવેલા કપડા પહેરી ચૂકી છે. પછી ભલેને ટ્રેડિશનલ હોય કે પછી પાર્ટીવેર, દરેક આઉટફિટમાં તેણી સુંદર જ લાગે છે.

નવા વર્ષે અનન્યા દ્વારા પહેરવામાં આવેલો ગોલ્ડન કલરનો બૉડીકૉન ડ્રેસ લોકો દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો. જેને મશહૂર ફેશન ડિઝાઇનર યૂસુફ અલીજાસમીએ તૈયાર કર્યો હતો. હાલ સોશ્યલ મીડિયા પર અનન્યાના આ અલગ-અલગ અવતાર ધુમ મચાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.