see-pics-of-lunar-eclipse-seen-in-mexico-in-us
  • Home
  • Astrology
  • ચંદ્રગ્રહણની તાજા તસવીરો જુઓ અહિં, મેક્સિકોમાં કેવો જોવા મળ્યો નજારો

ચંદ્રગ્રહણની તાજા તસવીરો જુઓ અહિં, મેક્સિકોમાં કેવો જોવા મળ્યો નજારો

 | 12:07 pm IST

ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 9.04 વાગે શરૂ થયું. આશરે 3કલાક અને 17 મિનિટટ સુધી ચાલનારા આ ગ્રહણની તાજા તસવીરો જોવી હોય તો અમેરિકાના મેક્સિકો શહેરમાં તેનો નજારો વિશેષ રૂપે જોવા મળ્યો.ચંદ્રમાને લઈને જે આકૃત્તિઓ રચાઈ તે તમારું મન મોહી લેશે… જુઓ અહિં…Pics..

ઉલ્લેખનીય છે કે વર્ષ 2019નું પહેલું ચંદ્રગ્રહણ આફ્રિકા, દક્ષિણ તથા ઉત્તરીય અમેરિકા, હિંદ મહાસાગર, મધ્ય એશિયા તેમજ અફધાનિસ્તાનના પૂર્વીય વિસ્તારોને છોડીને અન્ય ક્ષેત્રોમાં જોવા મળ્યું. જો કે ભારતના લોકોને નિરાશ થવાની જરૂર નથી. અહિં અમે તમને ગ્રહણની તાજા તસવીરો બતાવીશું. જુઓ અહિં…

અમેરિકાના મેક્સિકો શહેરમાં ગ્રહણનો નજારો કઈંક આવો જોવા મળ્યો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન