See Sara Meldi Ma Mandir Surendranagar District Gujarat
  • Home
  • Featured
  • દર્શન કરો સુરેન્દ્રનગર રેશમિયા ગામે બિરાજિત માં મેલડીના, Video

દર્શન કરો સુરેન્દ્રનગર રેશમિયા ગામે બિરાજિત માં મેલડીના, Video

 | 9:00 am IST

આજે છે અષાઢ વદ પાંચમ અને રવિવાર. કહેવાય છે કે ઈશ્વરની સમીપ પહોંચવુ હોય તો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે તેમના દર્શન.ત્યારે આજે દર્શન કરીશુ સુરેન્દ્રનગરના રેશમિયા ગામે બિરાજીત મેલડી માતાના સુંદર ધામના કે જેના પર ભક્તો અપાર શ્રદ્ધા રાખે છે

સુરેન્દ્રનગર જિલામાં ચોટીલા થી 10 કિલોમીટર દુર આવેલ છે રેશમિયા ગામ અને ત્યાં બિરાજે છે માં મેલડી. ગુજરાતમાં રેશમિયાની મેલડીના પ્રાગટ્યના સ્થાન તરીકે આ પવિત્ર સ્થાનક પ્રખ્યાત છે આ ધામ 500 વર્ષ પૌરાણિક હોવાની છે માન્યતા.

આ ધામની સૌથી ખાસ વાત એ છે કે આ ધામમાં 100 વર્ષથી એક અખંડ જ્યોત આજે પણ પ્રજ્વલિત છે..જેના દર્શન માત્રથી જ ભકતો ધન્ય થઈ જાય છે તો આવો આપણે મેળવીએ મા મેલડીના આશીર્વાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન