See The Beautiful Photos Of Isha Negi Girlfriend of Rishabh Pant
  • Home
  • Featured
  • Photos: જોતા રહી જશો ઋષભ પંતની ગર્લફ્રેન્ડની આ શાનદાર તસવીરો

Photos: જોતા રહી જશો ઋષભ પંતની ગર્લફ્રેન્ડની આ શાનદાર તસવીરો

 | 11:30 pm IST

ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે આ વર્ષની શરૂઆત શાનદાર રહી હતી. ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતવા દરમિયાન ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. ઋષભ પંત અત્યારે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે અને અત્યાર સુધી તેનું પ્રદર્શન ઠીકઠાક રહ્યું છે. ઋષભ પંતે થોડાક મહિના પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને પોતાની ગર્લફ્રેન્ડ વિશે જણાવ્યું હતુ.

ઋષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઈશા નેગી છે. ઈશાની તસવીર શેર કરતા ઋષભ પંતે લખ્યું હતુ કે, ‘હું બસ તને ખુશ રાખવા માંગુ છું કારણ કે તારા કારણે હું ઘણો ખુશ છું.’ ઈશા નેગી ઇન્ટેરિયર ડેકૉર ડિઝાઇનર છે. ઈશા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરોથી અંદાજો લગાવી શકાય છે કે તે ઘણી જ ગ્લેમરસ છે. ઇશા નેગીની તસવીરો ઘણી જ શાનદાર છે.

ઇશા નેગીએ પણ ઋષભ પંત સાથેનો ફૉટો શેર કરીને લખ્યું હતુ કે, ‘માય મેન, જીવથી પણ વધારે વ્હાલો, મારો ખાસ દોસ્ત અને મારા જીવનનો પ્રેમ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન