See The Beautiful Pictures of Isha Tyagi, Girlfriend of Indian Cricketer Rishabh Pant
  • Home
  • Photo Gallery
  • ભારતીય ક્રિકેટર ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ગ્લૅમરસ અંદાજ, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટર ઋષભ પંતની ગર્લફ્રેન્ડ ગ્લૅમરસ અંદાજ, જુઓ તસવીરો

 | 12:27 pm IST

બુધવારે ઋષભ પંતે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. જોકે આ ફોટોને લઇને પંતે કોઇપણ જાતની સ્પષ્ટતા નથી કરી કે ફોટોમાં તેમની સાથે ઉભેલી યુવતી કોણ છે, ફોટો જોઇને તો લાગે જ છે કે તે પંતની પ્રેમિકા છે.

ફોટોમાં દેખાઇ રહેલી યુવતી ઇશા નેગી છે, જે દિલ્હીનીમાં ઇંટીરિયર ડિઝાઇનર છે. ઇશા નેગીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એકદમ ગ્લેમરર્સ ફોટો શેર કર્યા છે. હાલ ઇશા તેના અને ઋષભ પંતના સંબંધને લઇને ચર્ચાનું કેન્દ્ર બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન