See The Glamorous Photos of Deepika Padukone From Elle 18 Award Ceremony
  • Home
  • Featured
  • Photos: Elle 18માં દીપિકાનો ગ્લેમરસ અંદાજ, આ હીરોઇન્સને પણ જોતા રહી જશો

Photos: Elle 18માં દીપિકાનો ગ્લેમરસ અંદાજ, આ હીરોઇન્સને પણ જોતા રહી જશો

 | 10:13 am IST

બોલીવુડ એક્ટર દીપિકા પાદુકોણ અત્યારે પોતાના લગ્નને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ દીપિકા તાજ લેન્ડમાં થયેલા Elle 18 એવોર્ડ સમારોહમાં હાજર રહી હતી. આ ઇવેન્ટમાં દીપિકા સિલ્વર શિમરિંગ પહેરીને પહોંચી હતી, જેમાં તે ઘણી જ હૉટ લાગી રહી હતી.

ફૉટોમાં જોઇ શકાય છે કે દીપિકા ગ્લેમરસ લાગી રહી છે અને કેમેરા સામે સુંદર પોઝ આપી રહી છે. આ ગાઉન ગૌરી અને નૈનિકાએ ડિઝાઇન કર્યું છે. આ ગાઉન સાથે દીપિકાએ સિલ્વર હિલ્સ પહેર્યા છે. દીપિકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકા જલ્દી મેઘના ગુલઝારની ફિલ્મમાં જોવા મળશે.