See The Gorgeous Photos Of Singer Kinjal Dave
  • Home
  • Featured
  • Photos: કિંજલ દવેની આ તસવીરો હીરોઇન્સને પણ આપે છે ટક્કર, જોઇ લો એક ક્લિક પર

Photos: કિંજલ દવેની આ તસવીરો હીરોઇન્સને પણ આપે છે ટક્કર, જોઇ લો એક ક્લિક પર

 | 11:47 am IST

ગુજરાતનાં ગરબા પ્રેમીઓ અને ગુજરાતી ગીતનાં રસિયાઓથી ભાગ્યે જ કિંજલ દવેનું નામ અજાણ હશે. કિંજલ દવે પોતાની મધુર અવાજને કારણે લોકોનાં દિલો પર રાજ કરે છે. તેના દરેક ગીત આવતાની સાથે જ હિટ થતા હોય છે. કિંજલ દવે ફક્ત ગીતોની દુનિયામાં જ નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પણ રાજ કરે છે. તેના દરેક ફૉટોને ફેન્સ ઘણા જ પસંદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર કિંજલ દવેનાં હજારો ફૉલોઅર્સ છે.

કિંજલ અવાર-નવાર પોતાના ફૉટો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે. કિંજલનાં પિતા હીરા ઘસતા હતા અને ત્યારબાદ ધીમે ધીમે સંગીતની દુનિયામાં આગળ વધ્યા. કિંજલ દવે આજે એક વર્ષમાં 200થી વધુ પ્રોગ્રામ કરે છે.