see the hot avatar and different outlook of Bhojpuri actress Amrapali
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેનો હોટ અવતાર અને અલગ અંદાજ જોઈને દંગ રહી જશો

ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેનો હોટ અવતાર અને અલગ અંદાજ જોઈને દંગ રહી જશો

 | 12:14 pm IST
  • Share

ભોજપુરી (Bhojpuri) ફિલ્મોમાં દરેક દર્શકોના દિલો ઉપર રાજ કરનારી અભિનેત્રી આમ્રપાલી દુબે(Amrapali Dubey) અભ્યાસ દરમિયાન ડોક્ટર (Doctor) બનવા માગતી હતી. તેમનો પરિવાર પણ તેમને ડોક્ટર બનાવવા માગતો હતો. પરંતુ તે ડોક્ટર બનતા બનતા કેવી રીતે બની ગઈ અભિનેત્રી આવો જાણીએ..

અભ્યાસ પછી તેણે પોતાની કારકિર્દીને અભિનયના ક્ષેત્રમાં આગળ ધપાવી. તેણે ટીવી સીરિયલ(TV Serial) પલકો કી છાવ મેં (Palko ki Chhav Me) સીરિયલથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. ટીવી પછી આમ્રપાલીએ પોતાના લક ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં અજમાવ્યા. તેણે વર્ષ 2014માં ફિલ્મ ‘નિરહુઆ રિક્શાવાલા’થી ભોજપુરી સિનેમામાં એન્ટ્રી કરી હતી. તેની પહેલી ફિલ્મ સુપર ડુપર હીટ રહી હતી. આમ્રપાલી દુબેએ આ ફિલ્મથી દર્શકોના દિલોમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી.

આજકાલ તે પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. તો આવો એક નજર કરીએ અભિનેત્રીના બોલ્ડ અવતાર અને અલગ અંદાજ પર…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન