see the latest pics of bollywood film Actress mandana karimi
  • Home
  • Photo Gallery
  • સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવનારી હિરોઈન PHOTOSનાં લીધે છવાઈ

સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવનારી હિરોઈન PHOTOSનાં લીધે છવાઈ

 | 6:10 pm IST

બિગ બોસની એક્સ કન્ટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી એકવાર ફરીથી ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખુબ જ બોલ્ડ ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે બોલ્ડ બિકિનીમાં પોતાની હોટ બોડીને ફ્લોન્ટ કરતી દેખાય છે.

મંદાના પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી હોય છે પરંતુ છેલ્લા કેટલાંક દિવસોમાં મંદાનાએ લેટેસ્ટ ફોટોશૂટનાં ફોટાઓને શેર કર્યા હતા કે જે હદ કરતા વધુ હોટ હતા. ઉલ્લેખનીય કે મંદાનાએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર મીટૂ મૂવમેન્ટ દરમિયાન યૌન શોષણના આરોપ પણ લગાવ્યા હતા. જુઓ અભિનેત્રીનાં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન