see these person make pav bhaji with extra butter viral video social media
  • Home
  • Featured
  • અરે વાહ! જોઇને મોંમાં પાણી આવી જશે, આ માણસે એવી ભાજી બનાવી કે કહેશો અત્યારે જ ખાવી છે

અરે વાહ! જોઇને મોંમાં પાણી આવી જશે, આ માણસે એવી ભાજી બનાવી કે કહેશો અત્યારે જ ખાવી છે

 | 9:58 am IST

કોરાના વાયરસના કારણે ઘણી એવી વાતો છે જે આપણે કરી શકતા નથી. જેમાથી એક છે સ્ટ્રીટ ફૂડ.. જોકે, હવે લાઇફ પહેલા જેવી થઇ રહી છે. પરંતુ કોરોના વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પાવ ભાજી વાળાનો છે. જેને જોઇને કોઇના પણ મોંમાં પાણી આવી શકે છે. આ વીડિયોને થોડાક દિવસ અગાઉ શેર કરવામાં આવ્યો હતો. જેમા કેપ્શનમાં લખ્યું હતુ. પાવ ભાજી એક્સ્ટ્રા બટરની સાથે… આ વીડિયો અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે. જેમા અઢળક લાઇક્સ પણ મળી રહી છે.

આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ માણસ પાવ ભાજી બનાવી રહ્યો છે. પરંતુ ભાજીમાં એટલું બટર છે કે જોનારા લોકો બસ સ્વાદની કલ્પના રહી જાય લોકો આ વીડિયો જોઇને કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન