see this junior yogi child arrived at the meeting with the commandos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ જૂનિયર યોગીને જોઈને ચોંકી જશો, કમાન્ડો સાથે આ બાળક પહોંચ્યો સભામાં

આ જૂનિયર યોગીને જોઈને ચોંકી જશો, કમાન્ડો સાથે આ બાળક પહોંચ્યો સભામાં

 | 6:05 pm IST
  • Share

આજના આ ટેકનોલોજી અને ઈન્ટરનેટની દુનિયામાં નાના બાળકો પણ એડવાન્સ થઈ ગયા છે. ત્યારે આજે તમે આ નાના છોકરાને જોઈને ચોંકી તો જશો જ સાથે આશ્ચર્યમાં પણ પડી જશો. જી હાં, રોડ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વેશ ધારણ કરીને તેના જેવો જ લૂક કરીને કમાન્ડો સાથે એકદમ યોગીની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. ઉત્તરપ્રદેશના નોઈડામાં બુધવારે યોગી આદિત્યનાથ હતા. જ્યાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં સાથે સાથે દાદરીનો રહેવાસી અંકિત પણ મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યો હતો. જે સંપૂર્ણપણે ઉત્તરપ્રદેશના યોગી આદિત્યનાથના લૂકમાં જોવા મળ્યો હતો. યોગી જેવા જ કપડા, યોગીને જેમ ટીલક અને અંદાજ પણ જુઓ તો થોડી વાર માટે તમને યોગી જ લાગે. જુઓ આ બાળકના Photos…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો