2020 Electric Mini Cooper SE pulls Boeing 777F freight aircraft
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: હાથીને કીડી તાણી જાય એમ આ ઈલેક્ટ્રિક કાર વિમાનને ખેંચી લાવી

VIDEO: હાથીને કીડી તાણી જાય એમ આ ઈલેક્ટ્રિક કાર વિમાનને ખેંચી લાવી

 | 10:52 am IST

આપણે કોઈ એવું કહે કે કીડી હાથીને તાણીને લઈ જાય તો આપણે એ વાત સહજ રીતે ન માનીએ. પરંતુ ટેક્નોલોજીની દુનિયામાં કંઈક એવો જ અજુબો બની ચૂક્યો છે. એક નાનકડી કાર આખા પ્લેનને ખેંચવામાં સક્ષમ રહી છે અને જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.

આ કારનુ નામ છે મીની કોપર એસ ઈલેક્ટ્રિક કાર (Mini Cooper SE) કે જે 777f બોઈંગના વિમાનને પણ ખેંચી લાવવા માટે તાકાત ધરાવે છે. આ વીડિયો જોઈને લોકો વિચારી રહ્યાં છે કે આ કઈ રીતે શક્ય બન્યું. પરંતુ આ ટેક્નોલોજીની કમાલ છે કે જેની પાછળ માણસની વિચાર શક્તિ રહેલી છે. આ ઇલેક્ટ્રિક કારની શક્તિ બતાવવા માટે એક વીડિયો રિલિઝ કરવામાં આવ્યો છે કે જેમાં આગામી ઇલેક્ટ્રિક કાર બોઇંગ 777 એફ કાર્ગો પ્લેનને તાણીને જતી જોઇ શકાય છે. તો તમે પણ આ વીડિયોમાં જુઓ ટેક્નોલોજીનો કમાલ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન