Seeing the snake Fire watching the viral video will be surprised
  • Home
  • Featured
  • જોત જોતામાં સળગીને રાખ થઇ ગયો સાપ, Video જોઇને થશે આશ્ચર્ય

જોત જોતામાં સળગીને રાખ થઇ ગયો સાપ, Video જોઇને થશે આશ્ચર્ય

 | 10:31 am IST

બાળપણમાં ઘણી વખત તમે રમત-રમતમાં અનેક પ્રયોગ કરતા રહો છે. ક્યારેક કાગળની હોળી, ખુરશી સહિતની વસ્તુઓ બનાવતા બશો, તો ક્યારેક માચિસના ખોખાથી રેલગાડી બનાવી હશે. ગત એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમા દીવાસળીથી સાપ બનાવવામાં આવ્યો છે. તેને આગ લગાવવામાં આવે છે. આ સાપ જોવામા ખરેખર અસલી લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે દીવાસળીને એવી રીતે ચોંટાડી છે કે તે સાપ લાગી રહ્યો છે. સાપનું મોં બનાવવા માટે દીવાસળીને ખૂબ બારીકીથી ચોંટાડવામાં આવી છે. આખરે તેની પૂંછમાં આગ લગાવવામાં આવે છે અને તે સળગી ગયા બાદ કાળો પડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન