દુશ્મન દેશ પાકિસ્તાન પ્રત્યેની આવી દેશ દાઝ ભાગ્યે જ જોવા મળે Video - Sandesh
  • Home
  • Videos
  • દુશ્મન દેશ પાકિસ્તાન પ્રત્યેની આવી દેશ દાઝ ભાગ્યે જ જોવા મળે Video

દુશ્મન દેશ પાકિસ્તાન પ્રત્યેની આવી દેશ દાઝ ભાગ્યે જ જોવા મળે Video

 | 9:13 pm IST

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના જવાનો પર થયેલા આતંકી હુમલાનો ગુસ્સો દેશભરમાં છે, ઠેર ઠેર પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે દિલ્હીની કરોલ બાગ માર્કેટનો એક શોપકિપરે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે જૂતાનો સેલ લગાવી દીધો. આ પ્રકારનો વીડિયો તમે ભાગ્યે જ જોયો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન