sensex-nifty-made-record-break-the-market-opened
  • Home
  • Business
  • બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ, નિફ્ટીએ બનાવી રેકોર્ડ બ્રેક સપાટી

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ, નિફ્ટીએ બનાવી રેકોર્ડ બ્રેક સપાટી

 | 10:26 am IST

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ, નિફ્ટીએ બનાવી રેકોર્ડ બ્રેક સપાટી

શેરબજારમાં સોમવારે બેવડા શતક સાથે સેન્સેક્સ શરૂ થયો હતો.શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 259.42 પોઈન્ટના ઉછાળા સાથે 38,511.22 પોઈન્ટના સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચ્યો હતો તો નિફ્ટીમાં 76.20 અંકોના વધારા સાથે 11,633.30ની સપાટી પર રહી હતી.

શેરમાર્કેટ ખુલતાની સાથે જ નિફ્ટીમાં 95.50 પોઈન્ટ તેજી સાથે 11,652.60 અને સેન્સેક્સ 340 પોઈન્ટના વધારા સાથે 38,592 પર ખુલ્યો હતો.